________________
૨૪૨]
સ્થાનાંગસુત્ર
[ વ્યાખ્યાન
કારણુ કે વેર રહેવાને સંભવ છે. ઝેર ને, નખ મારીને મારનારાને પહેલાં ખમાવે. આ સસારી દશામાં રવો તેની માક્રાણુ ! પારકા રચેલા બનાવ બનતા નથી.
મતિ સુધરાવનાર સતી—એક સતી છે. એના ધણીને મારી નાંખ્યા જેવા કર્યાં છે. ધણી મરવા પડયા છે. સતીના શીલના ખેડતને માટે મારો નાંખ્યું! છે. પહેલા એને વિધિ ખમાવો ા, એની ઉપર અપ્રીતિ ન લાવશેા એમ કહે છે. મણીનું માથું કાપ્યુ તે અપકૃત્ય છે, તેને અંગે ધણીને કહે છે એના વિધ ખમાવી દે, એના ઉપર અપ્રીતિ ન લાવા. કઈ સ્થિતિમાં અપકૃત્યમાં ઉતરેલા છે? એક સતીનુ શીલ તેાડવા માટે સગા ભાઈને મારી નાંખ્યા. સતી તે વખતે કહે છે, પહેલા એને ખમાવે. આરાધનાના માગ કયા છે? એની ગતિ ન બગડે એ સતીના મુદ્દો. રાજકુ વરીએ આવા પ્રસંગે જ્યારે દૃઢતાને ધરાવી શકે તા પછી ધમ' કરનારાએ આ માલમન ફ્રેમ ન લેવું ? ચાહે તે કા` હેાય પણ દુનિયામાં બગાડી નાંખનાર કાઇ નથી. છેાકડાના ખડિયા—છોકરાનો રમત-છેાકરાના હાથમાં સ્ત્રીનાઈ ડિયા આવે. પડી જાય, કટકા થઇ જાય. હાચ એમ રાખે કે એ કટકા જુદા ન થાય, પેલેા ખીન્ને ખેાલતા આવે છે. હાય દે. ડિયા ફૂટે, પેલે કહે લાવ મારા ખિ! ખડિયા ફૂટેલા હતા, હાથ લગાડયા તે વાંક. દુ:ખ લેવાની તૈયારી કરી મેલેલી છે, તેમાં પેન્ના બિચારા અટકચાળા આભ્યા. તેને માથે નાંખીએ કે તે બધુ
'અહિં બધી દુઃખની તયારી કરીને વત માનમાં સુખની તૈયારી દેખાડી. લુચ્ચાઈ કરીને જીવે કર્મો બાંધ્યાં છે, પણુ ખીજાએ કાંઇ ક્યુ' એટલે ખીજાતે માથે નાંખે છે, જે કાંઇ બનાવ બને છે તે પોતાના પહેલાના કે હમણાના રચેલા છે, પારા રચેલા બનાવ બનતા નથી. પોતાના ક્રવિપાકને સમજ્યા નથી તે રખડવાનુ` પરિણામ
સર્વ જીવાએ પૂર્વે જે ક્રમે કરેલાં છે તે તેના શુખ, અમુભ વિપાકને પામે છે. ચાહે તે સુખ દુઃખના કામો થાય તેમાં ખીન્ને