________________
૨૫૦ ]. સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગાયથી દૂધ નીકળે. નાના બાળકને ગામને જે ઓળખાવે છે તે ચોપડીના ચિત્રામણથી ઓળખાવે છે. આ ગાયનું શીંગડું કહેવાય, એમાંથી દૂધ ન નીકળે, આ પૂછવું કહેવાય એમાંથી દૂધ ન નીકળે. આ અચળ છે, અહી થી દૂધ નીકળે છે. તે આંચળે હાથ લગાડીને શિી આવે છે? નિશાળે ગાય બાંધી હશે ખરી ? વાઘની ઓળખાણ પણ ચિત્રથી કરાવે છે ને ! વાઘની એાળખા | કેટલાએ ) વાઘ લાવીને કરાવી ? તમારે તો જ્ઞાન સા સાથી થવું જોઈએ માટે વાઘ લાવવા જોઈએ. વાધ, સાપ લાવ્યા વિના તેમનું જ્ઞાન ન અપાય. બાલમંદિરમાં હવે વાધ, સાપ લ વવા જોઈએ. સાક્ષાતથી જે જ્ઞાન થાય તે જ જ્ઞાન તસ્વીર, પ્રતિબિંબ
કે મૂતિથી થાય બાળપોથીમાં ચિત્રામણને થેકડો આવે. સાતમીમાં એટલા ચિત્રો હોતા નથી. ચે પડીએ સાપ લટકાવો બાળકને સાપ ઓળખાવ્યા? અને વાઘ પણ ઓળખ્યો કયાંથી ? સાક્ષાતથી ઓળખાય, છબીથી ઓળખવામાં આવે છે. એ ઓળખાગુ થવાથી વાઘથી બચે કે નહિ? ચિત્ર ન બતાવે તો એ બચ્ચું સાક્ષાત્ વાઘથી બચશે નહિ. પ્રવૃત્તિ વ્યવહારથી જોઈએ છીએ. જ્ઞાનને માટે સાક્ષાત કે ચિત્રિત વસ્તુમાં ફરક નથી. સાક્ષાત્ તીર્થકર હેય અને જે તીર્થંકરપણાનું જ્ઞાન થાય કે તીર્થકરની મૂર્તિ હોય અને જે તીર્થંકર પણાનું જ્ઞાન થાય તેમાં કોઈ પણ જાતને ફરક નથી. મૂર્તિથી જ્ઞાન થાય તે સાક્ષાતથી થાય. વચનઠારાએ વ્યક્તિનું જ્ઞાન થતું હતું. વ્યકિતનું જ્ઞાન જેવી રીતે વ્યકિતને દેખવાથી થાય તેવું પ્રતિબિંબને દેખવાથી પણ થાય. વ્યકિતના જ્ઞાનમાં સાક્ષાત હોય કે પ્રતિબિંબ હોય તેમાં ફરક નથી. પ્રતિબિંબની પ્રાપ્તિ સદા અને સર્વત્ર છે. સાર્વત્રિક જ્ઞાન કરાવનારી ચીજ તરીકે ચકિત કરતાં પ્રતિબિંબ વધારે ઉપયોગી છે. પ્રતિબિંબ વ્યક્તિ સિવાયના કાળમાં, સ્થાનમાં વ્યકિતનું જ્ઞાન કરાવશે. વ્યકત કરતાં પ્રતિબિંબ જ્ઞાન કરાવવા માટે અત્યંત ઉપયોગી છે. વ્યકિતજ્ઞાન થઈ