________________
ગણપચાસમું]. સ્થાનાંગસૂત્ર
[૨૫ પ્રવચન તે જ અર્થ, તે જ પરમા.નિર્ણય પ્રવચન સિવાવનું આખું જગત તે ભયંકર જુલમ છે આ પહેલું તારા અતઃકરણમાં વસાવ! તું શાસનરસિક બન! “ અરે , શું પણ, તેણે સ ”. અનાદિથી છવ બાણ પુદગલની ચાલમાં ફસેલે છે. માખીની જિંદગી થાય, તેમાં શબ્દને માટે વિચાર છે? તેવી રીતે આ જીવ પુદગલાનંદી રહ્યો ત્યાં સુધી આનો વિચાર નથી રહ્યો. બૈરીછોકરાં સારાં છે, તેમાં બે ચાર ઘડી ગુરુ, દેવ સાચવવા એ અર્થ એનાથી આગળ વધે. આ ઈવે પન, માલ, મિલ્કત મેળવી છે પણ હિસાબે તે સરવાળે સૂચવાળે છે. પાસે છપ્પન કરેલ છે તેમાંથી એકે રહેવાના નથી. બૈરીછોકરામાંનું કોણ રહેવાનું! “ચકલી ચૅ ચું, બકરી બેં બેં, મનુષ્ય મેં મેં” કરે તેમાં વળ્યું શું? તે જાનવરને ચાળો છે. મેં કહ્યું, હું આને માલિક છું, તેથી વળવાનું શું ?
જે માલને અંગે માલને પ્રતિબંધ હેય તે માલને પરદેશ જવા વખતે ગાડીમાં ભરે નહિ, કારણું પ્રતિબંધ મેલેલે છે. અહીં કૂદકૂદા કરવી હોય તેટલી કરો, ખખડાવાય તેટલા ખખડાવે, પણ જતી વખતે બધું મૂકી દેવાનું. વાલીપણની મુદત પૂરી થાય કે પછી ટ્રસ્ટીપણાની મિલ્કતને માલિક નહિ. પ્રથમ ચાવી પાસે રહે. કર્મરાજાએ આપેલી મુદત પૂરી થાય ત્યાં મૂકી દેવાનું. અફઘ નિસ્તાનને તે સ્થિતિને અમીર શહેનશાહને ન ભણે, પણ ગાદીથી ઊતર્યો તે વખતે કાંઇ હિસાબમાં નહિ! રૂશિયાને ઝાર ગાદીથી ઊતયો ત્યારે ગધેડા ગણાયા કે બીજું ? અત્યારે ગાદીએ બેઠે છે, ઊતરે ત્યારે કે ગણા વાને? સરવાળે શૂન્યવાળા, જે દાન, શીલ, તપ, ભાવ આચર્યો. વ્રતપચ્ચકખાણ વગેરે કર્યા તે સરવાળામાં આવવાના. તે સરવાળે
ન્યવાળા નથી. દુનિયામાં ગુણાકાર કરે તેમ ઓછા થાય, ગુણાકારમાં અને ભાગાકારમાં ફરક છે ? અપૂર્ણાંકને ગુણાકાર રકમ ઓછી કરે જ જાય. એ ગુણ્યા પા પચીસ. ચારે ભાગે તો પણ ૨૫, આ ગુણાકાર ભાગાકારમાં ફરક નથી. કહેવાય મારા પણ મારી ઉપર