________________
યાખ્યાન ૪૮ એક દીવે અનેકને ઉત્પન્ન કરે તેમાં તેને કઈ ખેવાનું નથી.
ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામી મહારાજ ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મની પ્રવૃત્તિને માટે, મેક્ષમાર્ગને પ્રવાહ વહેડાવવા માટે પ્રતિબોધ ૫ મા, દીક્ષા પામ્યા તેની સાથે જ વિનિયોગ નામને પાંચમે ભેદ જણાવ્યો. વિનિયોગ નામના મેદની અંદર હાય શું? પિતાને મળેલી ચીજ, પિતાને અપૂર, અલભ્ય, ઉત્તમોત્તમ લાગી હોય, તો પછી દયાળુનું અંતઃકરણ બીજને તે કેમ ન મળે એ જ વિચારમાં રહે.
સામાન્ય દુનિયામાં બાહ્ય પદાર્થ એવી ચીજ છે કે, દીધી કે ગઈ માટે તે ચીજને અંગે બીજાને દેવાની બુદ્ધિ થવા પહેલાં પોતાને ખાવાને ભય રહે છે. મળેલી ચીજને જેમ દુર્લભ ગણે તેમ તેમ ન દેવાની બુદ્ધિ થાય. જેટલું દીધું એટલું ખાયું આ બુદ્ધિ થઈ જાય, તેથી દેવાને સંકોચ થાય. પણ ભાવ તરીકે દીધેલી ચીજ દેવામાં જવાવાળી નથી. એક દીવો બીજા દીવાને ઉત્પન્ન કરે તેમાં દીવાને ખાવાપણું નહિ. સેંકડે નવા ઉત્પન્ન થયા છતાં પહેલાં દીવાને ખેવાનું હેતું નથી. સમ્યગ્દર્શન વગેરે રૂપ આત્માને સ્વભાવ એવી રીતે રહેલા છે કે એનાથી લાખો સમ્યગ્દર્શન વગેરે પામી જાય અને તેનામાં સમ્યગ્દર્શન વગેરે રહેલા હતા તેમાં ઓછાશ થતી નથી. વ્યકિતના જ્ઞાનમાં સાક્ષાત હોય કે પ્રતિબિંબ હેય તેમાં
ફરક નથી. ભગવાનની પ્રતિમાની માન્યતા ખસેડવા માટે, પૂન ખસેડવા માટે કમ પ્રવર્તેલા છે. તે બીજાને કુમતમાં પ્રવર્તાવવા માગે છે. તે ઉદાહરણ દે છે કે “પત્યરની ગાયથી દૂધ નીકળે છે?' પત્થરની ગાયથી દૂધ ન નીકળે, પણ વિચાર કરશે તો જણાશે કે પત્થરની