________________
અડતાલીસમું] સ્થાનાંગસૂત્ર
[૨૫૯ ડે, એની કિમત કેટલી? વેશ્યાને ત્યાં દાણ વગરના ડૂડથી વળ્યું નહિ. પરાળને પૂળ ડાંગર વિનાને પિષક બને નહિ, તેમ જાણું વગરને ધર્મ રમાત્માને ઉપકારક થાય નહિં, ધર્મની જડ જે દયામાં ન હેત, દયા એ જૈન ધર્મને વાવટે ન હોત, તે જયણા ઊડવાથી ધર્મને પરાળના પૂળા જેવો ગણતા નહિ. દેવગુરુધર્મની પરીક્ષાને અંગે દયાને વાવટ ઊડે છે. તેવી દયાના અંગે સર્વથા પ્રાણાતિપાત વિરમણ મુખ્ય સ્થાને હોય તેમાં નવાઈ શી? અન્ય મતવાળાએ દયા પકારી પણ દયાના સાધન નથી.
બીજી શુદ્ધિ પ્રાણાતિપાત વિરમણના વાવટા નીચે
બર્માના રાજા, રિબેટના રાજા સાધન વગરના હતા, તેનું કાંઈ વળ્યું નહિ. માત્ર ફડાકા હાંકનારા. જેઓ દયાના સાધન ન ધરાવે, વધારવાની સ્થિતિ જેનામાં ન હોય, તે દયાના પિકાર કરે, તેમાં કાંઈ વળે નહિ. દયા કેમ ઉત્પન્ન થાય, કેમ કે, ટકે એવાં સાધને, માચાર ઉપદેશ બધું તેવું જોઈએ. પરીક્ષા માટે કાર, છંદ, તાપ, તેમાં બીજી શુદ્ધિ આ દયાને ઉત્પન્ન કરનાર, વધારનાર, ટકાવનાર આચાર, ઉપદેશ હોય ત્યાં રહેલી છે. બીજી શુદ્ધિ પ્રાણાતિપાતવિરમણના વાવટા નીચે છે, ધર્મની શુદ્ધિ તે પ્રાણાતિપાતવિ મણના વાવટા નીચે ગોઠવણી, શત્રુના લશ્કરને હચમચાવવું. મુલક કબજે કર એ જેટલું સહેલું છે તેટલું વ્યવસ્થિત કરવું સહેલું નથી. અંગ્રેજને અફઘાનિસ્તાન જીતેલું પાછું દેવું પડયું છે. કપ, છેદની બુદ્ધિ આવી ગઈ. પદાથની વ્યવસ્થા ન હોય તે જીતીને શરણે કરવા જેવું, પદાર્થની વ્યવસ્થા ન હોય તો કષ, છેદ દ્વારા શાબાશી મેળવેલી ધૂળમાં ભળી જાય. તાપ દ્વારા જે શુદ્ધિ કરવાની તેમાં પ્રાણાતિપાત વિરમણને અગ્રપદ કેમ મળે તે એ.