________________
ર૬]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વાત માની કર્યું જડભરતપણું, સ્થૂલભદ્ર સમજુ, જડભરત નહિ. બધું જાણે છે કે વેશ્યા છે, પણ રાજાની તાબેદારીમાં છે. રાજાએ કહ્યું પ્રધાનપદ લે ! તે ન લેતાં સાધુ થઈ છે. કામ વેશ્યાને ત્યાં પડી રહ્યો. રાજાની કઈ સ્થિતિ હેય આની ઉપર ચોથાએ વિચાર કર્યો. આમાં અસંભવિત નથી, વાત બનેલી છે. સ્થૂલભદ્ર જડભરત નથી. મડદાના રસ્તાદ્વારા પરીક્ષા કરી છે, તેમાં પાસ થયા છે. ત્યાગીનું બહુમાન છે. તેને કહીને ગમે છે. બરાબર રહીશ, ગુરુએ પણ દેખ્યું છે કે રહે તેવું છે. મને કે કમને રહે, પાંચમે જડભરત નથી. ગુરુના વચનને અંગે બંધાઈ રહ્યો છે એમ નથી. મારે અહીંથી જવું કયાં? ના ભાઈ પ્રધાન છે. સમુદાયના ડરે રહ્યો છે. છડાને વિચાર થયો બધી વાત ખરી. ઘુવડ દિવસે આંધળા કામે આંધળા તે ચેવિસ કલાક આંધળા શું થશે ગુરુનું, શું થશે સમુદાયનું તે વિચારવાનું રહે, મારું શું થશે તે વિચારવાનું રહે નહિ. કારનું સ્વરૂપ જાણનાર હતા તેથી ધન્ય છે એ જ સ્થૂલભદ્રની હકીક્ત સાંભળી, છઠ્ઠાને ધર્મ છે. તમામ મનુષ્પા હિતને સાંભળે તે એકાંતે ધર્મ થાય તેમ કહેવાય નહિ, વકતાને તો એકાંતથી જ ધર્મ છે. હિતને સાંભળનારા સર્વને એકાંતથી ધર્મ થવાને નિયમ નહિ. વતામાં શરત ખરી.
શ્રોતાઓ ન પામે તોય ધર્મ તેનારને દાન છે. કે વકતા હે જોઈએ કે જેથી અન્ય જીવેના આત્માને ઉધાર થાય. આ જગતના છ મ ણ, રોગ, શો : આદિમાં હેરાન થઇ રહ્યા છે, તે બધા તેથી દૂર થઈ સ્વસ્વરૂપમાં રમણના કરનારા થાય આવી બુદ્ધિ જેની હેય, જેની ભાવપક રબુદ્ધિ હેય ભાવઉપકારબુદ્ધિએ બોલનારા ઉપદેશ આપે તેને લાભ થાય. હોનાર પામે કે ન પામો તે પણ દાતારને ફળ છે જ. બીજા દાનમાં યાચક પામે ત્યારે ફળ. દ્રવ્યદાનોમાં ગ્રાહક-યાચક પામે ત્યારે દાન, પ્રાતઃ ન પામે તે દાન નહિ. ભાવદાનોમાં ગ્રાહક પામે કે ન પામે તો પણ દાન દેનારને ફળ