________________
વ્યાખ્યાન ૪૯
એ દાનમાં તા વર્તમાન અને ભવિષ્યમાંય વધારો થાય
ગણુધર મહારાજા શ્રીમાન સુધર્માંસ્વામીજી મહારાજે ભવ્ય છત્રેાના ઉપકારને માટે, શ્વાસનના હિતને માટે, મેાક્ષમાર્ગી પ્રવાહ વહેવડાવવા માટે શ્રમણ ભગવાન મહાવીર પાસેથી પ્રતિએ ધ પામ્યા તે દીક્ષા અ ગીકાર કરી કે તરતજ ભાવતા પાંચમા ભેદ વિનિયે ગ જાવ્યા. તેને વિચાર કરીએ તેા જગતમાં ખૂટવાવાળું દન દેતાં પણુ ભાગ્યશાળી સકાય કરતા નથી, બાહ્ય પદાર્થો અદ્મન, પાન જે ચીને લઈએ તે દેતાં પહેલાં તેા ખુટે, ભવાંતરે અતરાય તૂટવાથી મળે, પહેલાં તા દેતાં ખુટે. ઉદારતા કરીને આપતાં ખૂટવાનુ મંજૂર કરવાનું ન હોય. જો દૈતાંની સાથે વૃદ્ધિ થતી હાત તા દુનિયામાં કાઇ દાન દીધા વર્ગરના રšત ક્રિ. દ્રવ્યદાનમાં છૂટકા સહન કરવા પડે તેનુ નામ ઉદ્ઘારતા. સહન કરીને દેવું એવી બુદ્ધિ આવે તે ઉદારતા. એવા ગુણવાળા હાવાચી ઉદારતા ગુણુ બ લહારીવાળા છે. જમણે હાથે દે તેવું ડાબે હાથે આવી જતું હાય ! ઉદારતા કર્યાં કિના કાઈ રહે નહિ. રકમ આપતાં ખીન્ન હાથમાં વ્યાજ સાથે રકમ આવી જતી હાય તા ધીરવામાં કાઇ સ`કાચ કરત નહિ. નાણાં મુદતે વ્યાજ હિત આવે, જમણે હાથે દીધાની સાથે ડાબા હાથમાં મળી જ જતું હોય તે તેવી ઉદારતા કરવા પડાપડી થાય. જગતના અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ વગેરેના દાના કાલાંતરે વૃદ્ધિ કરનારા, પશુ વર્તમાન કામે તા એાશ કરનારા. છતાં ભાગ્યશાળી તા ભવિષ્યના વધારાની અપેક્ષાએ દઇ શકે છે. તેા પછી જેના વર્તમાનકાળે વધારા છે, ભવિષ્ય ઊપર જેને આધાર નથી તેવું દાન દઇ શકાય તેમાં કયા અનુષ્ય કમાઈ કરે? વર્તમાનમાં એાસ થાય, ભવિષ્યમાં વધારા ચાય તેને અંગે સજ્જના દાન દેવા તૈયાર થાય છે, તેા વર્તમાનમાં