________________
અડતાલીસમું] સ્થાનાંગસૂત્ર
૨૫ જાય ત્યારે વ્યક્તિના ગુણેનું આપોઆપ સ્મરણમાં થાય. રામ યાદ આવે કે લક્ષ્મણ અને સીતા તરત યાદ આવે, કારણ કે સબંધી છે. રામ વગર જુદી સીતા હોતી નથી અને સીતા વગર જુદા રામ હોતા નથી. રામના ખાટલાની જગે પર જામ ખુદ યાદ આવી જાવ. તીર્થકરના આત્મામાં કૈવલ્ય, વીતરાગપણું વગેરે છે એવું જેને પૂરું જ્ઞાન છે તે મનુષ્યને પ્રતિબિંબ દેખવાની સાથે વ્યકિતનું સ્મરણ થવાનું તેમાં રહેલા ગુણો જરૂર યાદ આવવાના. વારંવધિ ज्ञानं अपरम्पारकम्. .
વ્યકિત કરતાં પ્રતિબિંબ પહેલા નંબરની ચીજ
જગતમાં ઇષ્ટ પદાર્થને બોધ આત્માને ઉલાસ કરનારે થાય છે. સ્ત્રી ઘરે બેઠી છે. ધણી પરદેશ ગયેલ છે. જે ધણી તરફથી સંતોષ દેય તે ધણીનું નામ યાદ આવતાં ઉલ્લાસ આવે છે. માતા ધ રોજગાર કરતી હોય તે વખતે પણ છેક ની વાત આવતાં રંવાડાં બ્રા થઈ જાય છે. ઈષ્ટ વસ્તુનું સ્મરણ તેનો ઈષ્ટતાને ઊભી કરી દે છે. ભવ્યજીવ માત્રને કેવળજ્ઞાન, દર્શન વીતરામપણું અને અનંત વીર્યની પ્રાપ્તિ ઈષ્ટ હેય, તે ઈષ્ટ હેવાથી તીર્થકર આ ગુણવાળા છે તે સ્મરણ થાય તે રૂંવાડાં રૂંવાડા ખડા થાય. પ્રતિબિંબ ઉપરથી વ્યકિતનું સ્મરણ. વ્યકિતના સ્મરણથી વ્યક્તિમાં રહેવા ગુણોનું જ્ઞાન, તે શાન થવાથી અપૂર્વ ઉલ્લાસ. માતા પહેલાં છોકરાના જ્ઞાનવાળી હતી. જે વખતે છોકરાના સ્થાની વાત થાય તે વખતે છાતી ઓર જ ઊછળે. ઈષ્ટના ખ્યાલને લીધે ઉલ્લાસ થાય તે જુદો જ છે. પ્રતિબિંબ, મૂર્તિ એ વ્યકિતના જ્ઞાનને અગે પહેલા નંબરની ચીજ. વ્યકિત કરતાં પ્રતિબિંબ પહેલા નંબરની ચીજ. વ્યકિત એક કાળ, જ્યારે પ્રતિબિંબ સર્વ ક્ષેત્ર, સર્વ કાળમાં, તેથી પહેલા નબરની ચીજ. તો પછી ભગવાન જિનેશ્વરની મૂર્તિને અંગે જેટલી વખત દર્શન કરીએ તેટલી વખત વ્યક્તિનું સ્મરણ, તેના ગુણનું
સ્મરણ કેમ નહિ થાય? જે વ્યક્તિ તરફ ગાદર હોય તો મન ઉલસ્યા વિના રહે નહિ. મૂર્તિ વ્યર્થ નથી.