________________
૨૫૪ ]
સ્થાનાંગરત્ર
| [ વ્યાખ્યાન ખાતર લેઢાને શિર ઝુકાવવું પડે, તે તને જેનાથી જ્ઞાન થાય તેને શિર ઝુકાવવાનું ન ગમે તે તારી જાત કેવી ગણવી? આકાર પરથી વસ્તુનું ભાન, ગુશેનું ભાન, ભાન ઉપરથી આત્માને ઉલ્લાસ માન નથી તેણે નામનું નાક કાઢવું છે. પત્થરની ગાયથી દૂધ ન નીકળે તે એમ પત્થરની ગાયથી દૂધ કેમ નીકળે પિકારવાથી દુધ નીકળ્યું?
ચાર જણ અને ગાય એક સ્થાન હતું, પાયા ખોદતાં પત્થરની ગાય નીકળી. તે દેશમાં ગાય નહિ, નવું નીકળ્યું છે. કોઈ ઓળખે નહિ. જે દેશમાં ગાય થતી હતી ત્યાંના ચાર મુસાફરે આવેલા, નવું નીકળ્યું સાંભળીને પેલા ગયા. પેલા મુસાફરો કહે આ તે ગાય. ગાય કેમ? આ શીંગડું, એનાથી મારી નાંખે. અચળમાંથી દૂધ નીકળે, તેનાથી તરસ છીપે, આ સ્વરૂપ બધાએ સાંભળ્યું. તેમાંથી ચાર જણ દેશાવર નીકળ્યા. ચાર જણ જંગલમાં ભૂલા પડ્યા. થાકી ગયા. સુધા લાગી છે, તવા લાગી છે, માથું ભમે છે. ત્યારે જુદી જગે પર પડયા. પડી જાય તેમાં નવાઈ નથી, નજીકના ગામમાંથી ગાય ચરવા નીકળો, ગામ દેખાતું નથી. ઝાડે છે તેથી પાદરમાં ન જઈએ ત્યાં સુધી ગામ ન દેખાવ, ગાય આવેલી છે. ગાયને જોતાં મરી ગયો. માય આગળ ચાલી. બીજાએ જોયું છે તે ખરું, પણ, કોને ખબર શું છે આ કહી ખસી ગયે. ત્રીજી જગે પર ઝાડ નીચે ગાય ગઈ છે, પણ કાંઇક નીકળ્યું હતું, ગાય કહેતા હતા તેવું જણાય છે. તેણે કહ્યું હતું ભૂખ, તરસ મટે” પણ શાથી મટે તે ત્રીજો ભૂલી ગયો, ગાય ચાલી ગઈ.
થાની આગળ ગાય આવી, આ પાયે ખેદતાં નીકળી હતી. આ જગો પરથી દૂધ નીકળે, શીંગડા મારે, ઢસડાતો ગયો. ખાંડા શીંગડાવાળી ગાયના આચળ પાડયા, દૂધ નીકળ્યું, સેબતીઓમાં બે જણ જીવતા છે. ત્રણે જણ ગામમાં પહોંચ્યા. સાથો ગાયે બચાવ્યા કે પત્થરની ગાય બચાવ્યા છે પત્થરની ગાયનું ભાન ન હતું તેથી સાચી ગાયથી તેને મરવાનું થયું. ભાન ભૂલી જવાયું તે હટતા રહ્યા. પત્ય