________________
૨૪૮] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન થયું. આપોઆપ સમ્યક્ત્વની જ પાકી થવા માટે દરેકે શુભ પરિણત પામીને એ વિચારમાં મશગુલ રહેવું જોઈએ. આ સ્થિતિએ ભને કેમ લાવું તેનું નામ વિનિયોગ, મને મળેલું દુનિયાને દઉં તે વિનિયોગ. કોઈ એનાથી બેનસીબ ન રહે તેનું નામ વિનિયોગ. એને અંગે ભગવાન સધર્માસ્વામી પ્રતિબોધ પામ્યા ને ભવ્ય જીવને માર્ગે લાવવા માટે દ્વાદશાંગીની રચના કરી,
દયાના માધવાના ઓજારો ધરાવનાર જૈન ધર્મ
પ્રાણાતિપાત વિરમણ પહેલું બતાવ્યું. બધી પરીક્ષાઓને આધાર એ વ્રત ઉપર રહ્યો છે. ગુરુ, ધર્મ ને શાસ્ત્ર પણ પ્રાણાતિપાતવિરમણ ઉપર. જે વખતે સંસ્થા સ્થપાય છે તે વખતે કાગળના ઉદેશો જગતને ન્યાલ કરનારા દેખાય છે, દયાની પિકાર કરનારા, ધ્યાને માટે ધંધાટ કરનારા ઘણું હેય. “માર, માર' કયે છત ન મળી જાય, ઓજારો હોય તો છત મળે. દયા પકારી આપી જતી નથી, ઓજારમાં હથિયાર વગરના સિપાઈઓ છે. દયાને સાધવાના ઓજારો ધરાવનાર જૈન ધર્મ છે. દંડાસણ, ઝેળી, પાતરાં બધું દયા માટે. હથિયારવાળું લશ્કર હોય તો તે જેનું. દયાને પિકારે છતાં બીજામાં દયાનું સ ધન એકે નથી.
બીજા ધર્મમાં દયાની પ્રવૃત્તિ કાંઈ ન મળે સાધન વગરના શું કલ્યાણ કરે! દયાનું સાધન ધરાવનાર જૈનધર્મ, જેનગુરુને જેનામાં પાંચ સમિતિને ત્રણ ગુતિ છે, બીજે સમિતિનું નામ નહિ. બીજું હથિયાર વગરનું ટોળું “માર મારી કરે, તે બરાક ઘટાડે બીજું કાંઈ કરે નહિ. બીજા ધર્મમાં દયાની પ્રવત્તિ, ક્રિયા, કાંઈ ન મળે. યાના આચાર, સાધન, પ્રવૃત્તિ ને ક્રિયાવાળું જૈન શાસન છે. દયા પિકારે, દયાના સાધને, આચાર રાખે પણ દયાને તત્વવાદ શાસનમાં રમી રહ્યો ન હોય ત્યાં સુધી કાંઈ થાય નહિ. જૈન શાસનમાં દયાને આગેવાન પદ કેમ આપવામાં આવ્યું તે અ.