________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આવે ” આ વસ્તુ વિચારીશું ત્યારે આ જીવ પહેલાં કાંઈ પામ્યો નથી, પહેલાં કાંઈ પામેલ હેત છે, વરસાદ વરસ્યાને મુદત થઈ તે જરૂર છેડે થ જોઇએ, છાડ ન થાય તે પહેલાં બીજ વવાયું નથી, અનાદિકાળથી નથી પામે એવું આ અપૂર્વ મળ્યું છે એમ લાગે. અસંખ્યાતી વખત આવા વિચારો આવે. રસમ્યકત્વ આવે ત્યારે આ વિચારો હોય જ. એ સમૃત્વ અસંખ્યાતી વખત આવે ને ચાલ્યું જાય. વપલ્યોપમના અસંખ્ય ભાગ જેટલું આવે, ચાયું જાય. તાવ આવે, ઊતરી જાય, ન ભૂલી શકે તે અભણ અને ભૂલ નહિ એ બોલે સરખે ન હેય.
અત્યાર સુધી નહિ મળેલું માર્યું છે આ છે તે આત્મીય ફળની અપેક્ષાએ આ માના અસંખ્યાતા પ્રદેશના એક પ્રદેશનું સુખ એક વખત પણ મેળવવા ભાગ્યશાળી તે નથી. આખી જિંદગી સામાયિક વગેરેમાં ગઈ. અઘાતીને કર્યો ઘા ખટક્યા વિના રહ્યો? ઘાતી ઘા ક ખટકે ? અનંતા પાગલ પરાવર્તે રખડ્યા છતાં નથી મળ્યું તે અત્યારે મળ્યું છે, જે મેળવી જાણીએ તે અનંતા પદમલાગવતમાં નથી મળ્યું તે મેળવી શકીએ.
થાતી તરફ નજર જતી નથી– યુગલ અનંતા તેથી અનંત વર્મ પાડવા. એવી એક જાત એનું નામ કમવર્ગ. બધા પુમ જ્યારે શરીરપણે પરિણમે. એક પણ વણના પુદ્ગલ દારિક શરીરપણે પરિણમવા માંડે અને તેને સંપૂર્ણ પરિણુમાવતાં જે કાળ જાય તેનું નામ દ્રવ્ય થકી પગલપરાવર્ત. એક એક આકાશપ્રદેશે મરે, ડેને જ ગણવે, બીજે મરે તે કામને નહિ. આવી રીતે ચૌદે રાકના પ્રદેશે મરણથી ભરાઈ જાય. આવાં જે પુદગલ પર વર્ત થાય તેવાં અનતા પુદગલ પરાવર્ત રખડ. જે ચીજ મળી નથી તેથી જ મેળવવાનું ભાગ્ય ખુલ્યું, જે મેળવી શકીએ તે ઘાતીને, ઘાતીના ઘાને ઓળખે તે