________________
૨૪૪] સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન ઘરના નુકશાન કરતાં સાસરિયાનું નુકશાન તપાસે છે. તેમ આ જીવ બાય બન્યો છે, આ શરીરને કાંઈ ન થવું જોઈએ, આનો ઉપર કાંઈ થાય તેના વિચારથી પણ આત્માની ઉપર કેટલા ઘા થાય તેને વિચાર જીવ કરતો નથી. આત્માનું શું થાય તે ભૂલી જાય છે. શરૂ
ભાઈ સાસરિયાનું તપાસે, કુટુંબનું ન તપાસ. તેમ શરીરના ઇષ સગો મેળવવા પણ આત્માને હિસાબ નહિ. માગ્યાનુગામાં હોય તેને હિબ હેય? માગતુમ એકાદ બે મરચાં હોય પણ ખુબ
તે ચાલે નહિ, આપસે માગ્યાનુગાના હિસાબમાં નથી. એમ ત્યારે તે દશા વિચારીએ ત્યારે માલમ પડે, આપણું ઘર કેટલે ? છેકી કહે, “મામાનું ઘર કેટલે? દીવા બળે તેટ”—સમકિતનું ઘર કેટલે? આપણે આપણું ઘર કેટલું છેટું છે તે જોવું નથી, આ દશા વિચારીએ તે બાપણું ઘર હજી ખ્યાં છે? વાત મેક્ષનો કરીએ છીએ. પરમેશ્વર કે રાજા પાસ એની માગણી કરવી નહિ, પરમેશ્વર પાસે માગણી મોક્ષ પી. દેખે તે મૂળજીભાઈ મૂળમાં નથી. મઘાતી કર, પણ અઘાતીની પાપપ્રકૃતિ શું કરવાની હતી તે વિચાર નથી આવત. વીસે કલાક કીડીના કટકને જુવે છે પણ જે શરણ સરદાર છે તેના ઉપર વિચાર થતો નથી. ઘાતી સીધી આત્મા ઉપર અસર કરે.
બેમાં ઘણે ફરકભવ્યત્વભાવ સ્વાભાવિક છે. કૃત્રિમ નથી અનાદિ છે એમનું તીર્થકરનું પાડ્યું અને આપણું પાકવાનું ઠેકાણુંય નહિ. ભવ્યત્વમાં અને તથાભવ્યત્વમાં ઘણે ફરક તથાભવ્યત્વ એટલે તે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવે સમ્યગ્દર્શનજ્ઞાન વગેરેની પ્રાપ્તિ, અને મોક્ષ થવાની લાયકાત તે ભવ્યતવ.
સમકિતી સે ટકા બનવા માગીએ છીએ. પણ હિસાબ કરવા જઈએ ત્યારે દેકડાય ઠેકાણું નથી. સમયે સમયે અનંતા લાવી