________________
સુડતાલીસમું] સ્થાનાંગસરા
[ ૨૪૧ કામને ? અઘાતી તાકાત વગરને તેના ઉપર સવારી કરી છે, સમયે સમયે અનંતા જ્ઞાનાવરણીય. દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય બધાય છે તેનાથી ડરો. આ વિચારીશું ત્યારે ભવનું ભયંકર૫ણું સમજાશે. બીજાં પાપ બાંધવામાં આંતરા થઈ ગયા, પણ ઘાતી કર્મ બાંધવામાં આંતર થયો નથી. સમયે સમયે નીચગ જ બાંધ્યું એમ નથી, અશુભનો પણ આંતરે પડે છે. અઘાતી પ્રકૃતિમાં શુભ અશુભ બાંધવાનો આંતરે પડ પણ ઘાતીના અશુ અને બાંધવામાં આંતર પડયે નથી અઘાતીના અંતરે પડે. અાંતરે અઘાતકમની પાપપ્રકૃતિમાં અનંતી વખત પડયો છે. આંતરે ન પડે હેય તો ઘાતીને પ્રહાર એક સમય, એના પ્રહારમાં આંતર નહિ. જે કાતિલ ઘા કરવાવાળે છે, જેના પ્રહારમાં આંતરે નથી, તેનાથી ડરતા નો પણ પાડે શી ઘા કરે તેનાથી ચોવીસે કલાક કરતા રહે છે.
સમજયા પછી કરે તે ઘા સજ્જડ દશ વર્ષની ઉંમર ના છોકરે વેશ્યાને ત્યાં જઈને બેસે તેની પંચાત નથી, સમજુ થયા પછી પંચાત. તેવી રીતે મોહનીય સમજીને પહેલા ઘા કરે છે. અણસમજીને કરેલું જે કાંઈ ઘા કરે તેના કરતાં સમજી કરેલું વધારે સજજડ ઘા કરે. મોહનીયને જાણે ઓળખે છતાં જીવ મૂંઝાય. સ ધી શું કરે છે? ઓચિંતો માથું કાપે, પણ સામે થા, જોઈએ તે હથિયાર લે. એમ કહીને મારે. તેની માફક મેહ ખેરે છે, જીવને સાવચેત કરીને માર દેવડાવે
જે વખતે મૈત્રી આદિ ભાવના ભાવતા હોઈએ, તે વખતે જીવે શું કરવું? સમાધાન-બધા છેને અંગે મૈત્રી ભાવના રાખવી. પરદેશી રાજાએ મૈત્રી ભાવના ખડી કરી, તે વખતે સૂર્યકાંતાને મહેલો નંબર માગ્યો. બીજાને ખમાવવાની સાથે આને પહેલી જમાવે.