________________
છેાળીસમું ]
સ્થાનનંગસૂત્ર
[ ૩૩
થાય કે સેકડા વર્ષોના પટા ઢાય તેા પણુ છોડી દે છે. સેંકડે. વર્ષો સુધી પામીએ, પણ આમાંથી સમ્યગ્દર્શન વગેરેને લાભ નીકળે ત્યાં સુધી. સમ્યગ્દર્શન વગેરેના લાભ બંધ થાય તે વખત આ જીવન, શરીરને ટકાવવાનુ` નયો, ડિક ચારને મૂળદેવે ખૂબ પાધ્યેા એની બહેનને ખુશ કરી બહેનદ્વારાઐ બધું લઈ ગયેલું ધન કઢાવવું છે. ધન આવી ગયું । શૂળીએ ચઢાવી દીધા. ઉત્તરાધ્યયનમાં કહ્યું કે “લાવ જામ જ્યાં સુધી લાભ મળે ત્યાં સુધી પેષયુ. લાભ મળતા અટકે કે પાષણ નહિ.
વાડથી ખેતરનુ વગી કરણ થાય
કેવી રીતે વર્તવું કે જેથી આ શરીર દ્વારાએ સમ્યગ્દર્શન વગેરે મેળવી શકીએ? દેહ, જીવ તમામ અપણુ કર્યાં. સમ્યગ્દર્શન વગેરેની વૃદ્ધિ થાય ત્યાં સુધી ધારણ પાણુ કેમ વર્તવું તે જણાવવું જોઇએ. બરના નાકરને ઘેાડાને કેમ રાખવા તે શેઠે જણાવવું જોઇએ. જીવે ક્યા વિચારા કરવ, શરીરે કેમ વર્તાવ રાખવા તે બતાવવું જોઇએ. તે બતાવવા પહેલુ આચારાંગ. તે દ્વારાએ સાધુના આચારની વ્યવસ્થા કરેલી છે. ગીતાને ઉદ્દેશીને ધમ શ્રદ્ધાન હતું તે વખતે એક વસ્તુ મગજમાં એડી તેા તેને માટે પ્રાણ આપના, આથી સાધુના આચા રતે અંગે આચારાંગની વ્યવસ્થા આચારની વ્યવસ્થા નિયમિત કરી, પણ વિચારનું નિયમિતપણું' ન થાય તે વગર સવારે, વગર લગામે ધાડા દાડે તેવું થાય, અને તે ઉપયોગના ન કહેતાય આારના વ્યવસ્થા કર્યાં છતાં આચાર, વિચારને આધીત હોય તે વ્યવસ્થા બરાબર છે, માટે વિચારની વ્યવસ્થાને અંગેસૂયગડાંગની રચના, આચાર-વિચારની વ્યવસ્થા થયા છતાં ધ્યેય સાબિત થવું જોઇએ. આથી પદ્મા'ની ઇયત્તા માટે ઠાણાંગછમાં વર્ગીકરણ જણાવે છે. જેમ વાડથી ખેતરનું વર્ગીકરણ થઈ જાય તેમ ઠાણાંમ”માં વી - કરણ કરવામાં આવ્યું. તેમાં પાંચ મહાવ્રતાના અધિકાર.