________________
૨૩૬ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કરી બધી ક્રીડે ભૂંસાવી દીધી, કહે કે-મારું નહિ. એમ કહી રાજીનામાં અપાવ્યાં. ધનમાલ, મિલ્કત, બૈરી છોકરાને અંગે દે રાજીનામું. જિનેશ્વર મહારાજ એ શરત દાખલ કરે છે, બધાનાં રાજીનામાં દે, “મg'. પહેલું લખ “મમ' કરતો હતો તે “મા’નું સાધ્ય કઢાવી નાંખ્યું. મારું નહિ એમ કબૂલ કર. તારું શું? સર્વ પ્રાણાતિપાતથી વિરમણ. કોડ, સાધ્યની પહેલી કલમ સર્વ પ્રાણાતિપાતથી વિરમણ. આ ક્રીડે વર્તવું પડશે. તેને પોષણ મળે અગર ન મળે, શરીરને કબલ કરે છે, પણ આ સાચવવું પડશે, તેને અંગે વિચાર કરાવાય છે. બે વાક્ય જુદાં બોલવા પડે છે “ઢ મારે! માથે નવા viણાવાયા છો w” પછી પચ્ચકખામ આ છે, અને તેને અંગે વિરમું છું. આ પહેલા મહાવ્રતનું સ્વરૂપ, પછી તેને અંગીકાર. પહેલાં જાણીબુઝીને અકકલ હશિયારીથી સહી કરું છું એ નકકી કર્યું, પહેલાં પચ્ચખામિ ન રાખ્યું. પણ પહેલું મહવન સર્વે પ્રાણાતિપાતથી વિરમવું. પછી સર્વ પ્રકારના પચ્ચક્ખાણ કરું છું એમ કહ્યું. પહેલાં દર વેજ વાંચ્યા પછી સહી કરી. જિનેશ્વરે–તેમના ધર્મે બાહ્ય સુખ, તેના સાધને, તેની આખી ક્રીડ ફેરવી નાખી. દયાના ઇંતેજામ માટે જગતને બીજો એકે ધર્મ નથી
પ્રાણાતિપાત–વિરમણને પહેલાં વ્રત તરીકે સ્થાન કેમ? મૃષાવાદ વિરમણને અંગે ક્રોડ રાખનારા હોય કે જુઠું ન બોલવું, કોઈ પણ પ્રકારે હિ સા થાય તો તે મારે પાલવે તેમ નથી તેવો દસ્તાવેજ. જીવહિંસા કરનારા સાથે લેવડ–દેવડ ન રાખીએ. પહેલા મહાવ્રત તરીકે આ વ્રત છે. સભાના ઉદ્દેશ જગતને ન્યાલ કરી દે તેવા છે પણ કાગળને શોભાવે તેમ તમે ક્રીડ રાખી તે કાગળીઆ ભાવન રી. જે ઉદેશ ધરાવે અને તેને લાયક બંદોબસ્ત-ઈતજામ કરે તે તે ઉદેશ કાગળીએ રહેલો ન કહેવાય. ધર્મને નામે, યમને નિયમને નામે અહિંસાને એટલે હિંસા છોડવી જોઈએ એમ તો કબૂલ કરનારા બધા છે, ને કહે છે કે નાથાત રમતાનિ ! gigg ggreg. પણ ક્રીડ,