________________
છેંતાળીસમું ] સ્થાનાગસૂત્ર
[૨૩૫ પકડે ! ખોરાક મળે તો હિંસા છૂટે છે કે નહિ, દુઃખી થઓ હિંસા છૂટે છે કે નહિ ? બાહ્ય સુખનાં સાધને ધ્યેય હતાં, તેમ હિંસા છૂટવી જ જોઈએ. ગમતું મળે, અણગમતું મળે તે એકે જોવાનું નહિ, પણ અહિંસકપણું રહે છે કે નહિ તે જોવાનું છે. વેપારી આબરૂ, વેપાર, પૈસાને ધ્યેય તરીકે પકડે વાવત્ કુટુંબમાં માંદું કે ગમે તેમ હેય પણ એય દુકાનનું.
જિનેશ્વરે-ધમે–આખી ફ્રી ફેરવી નાંખી ધમે કર્યું શું? આખા જગતની દિશા બાહ્ય સુખ અને તેના સાધન તરફ ચાલી રહી હતી. ચાહે તો ખાવા મળો કે ન મળે, ચાહે પહેરવા ઓઢવા વગેરે મળે કે ન મળો પણ હિંસા ન થવી જોઈએ તે કર્યું. અમે ક્રીડ ફરી ગઈ. ધર્મથી “દિવાળો વાકાનો રમ” એમ કહી પ્રથમ પાંચ મહાવ્રતમાં અહિંસાને
સ્થાન કેમ અપાયું? આખા ઉદ્દેશનો પહેલો મુદ્દો જ એ. એક મનુષ્ય હિંદુસલનમાં જો હેય. અમેરિકા. જર્મનીમાં રહી આવે ત્યારે તેના વિચારની શી દશા થાય છે? જે ક્ષેત્રના સંયોગ પરત્વે ફેર થાય છે તો કાલના સંયેગ પરત્વે ફેર માનવામાં અડચણ નથી. દુ:ખમાકાવ્યને લીધે દુર્લભબોધી. દક્ષિણમાં કૃષ્ણપક્ષી વધારે હોય તેના વિચારે કેવા થાય? પાંચ ભરત દક્ષિણમાં છે જ્યારે પાંચ એરવત ઉત્તરમાં છે, તેથી ત્યાં કૃષ્ણપક્ષી નહિ? તે વખતે સત્તર પાપસ્થાનકમાં વર્તવાવાળા જે ગતિ મેળવી શક્યા હતા તે ગતિ અત્યારના ત્યાગી, તપસ્વી, વેરાગી એકને માટે નથી. અવિરતિ સમ્યગ્દષ્ટિની ગતિ બારમા દેવલોક સુધીની. સાધ્યબિંદુ એ આખું વિચિત્ર હતું. બાહ્ય સુખના સાધન મેળવવાનું સાધ્ય અનાદિ કાળથી હતું. જ્યારે સ્ત્રો, ધર્મો ને જિનેશ્વરે એના પર પહેલે કૂચડો ફેરવ્યો કે, બાહ્યસુખ અને તેનાં સાધન છેડવાનાં છે. છે કબલ ચાહે તો સુખ મળે કે ન મળે તે પણ છ પ્રકારના છમાંથી કોઈ પણ પ્રકારના જીવની વિરાધના ન થવી જોઈએ આ ક્રી. જિનેશ્વરે, અને ધર્મશાએ