________________
બેંતાલીસમું ] સ્થાનાંગસૂત્ર
[રા મેહનીયની જવાબદારી કમ ઉપર જતી નથી
માન્યતા, શ્રદ્ધા અને પ્રતીતિની સાથે વર્તન થઈ જતું હેત, પ્રતીતિ અને વતનને આંતરે ન હોત, તે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય જુદાં રાખવાં પડત નહિ. કેટલાકને પ્રતીતિ હેય છતાં વર્તન ન હોય. જે પ્રતીતિવાળાને વર્તન હોય તો દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય બે ભેદ પાડવા પડત નહિ, અને તે કર્મનું નામ જ મે હનીય ન રાખતા બીજ કર્મ ઉપર બીજી જવાબદારી છે. જ્ઞાનાવરણીય કર્મ જ્ઞાનને રોકી દે, મેહનીયની જવાબદારી જ્ઞાનાવરણીય કર્મ ઉપર જતી નથી. મૂઝવે એટલે ઈજાળ. પહેલાં દેખીએ કઈ નથી, પછી દેખાડી દે છે. દેખનારની આંખે અંજાઈ જાય તેવી રીતે ઈંદ્રજાળિયે કરે, તેમ આત્માને આંજીને આત્મા પાસે કામ કરાવવું તે મોહનીયનું કામ, જ્ઞાનાવરણીય જ્ઞાનને ઢાંકીને બેસી રહે. મેહનીય ઢાંકીને બેસી રહેતી નથી. ઇંદ્રજાળિયાની પેઠે નવું દેખાડે એટલે ઝંપલાવે, જેને વઈ આવે તે પહેલા ક્ષણે સાવચેત, જાણે છે, પડી જાઉં છું. વઈ મટવી જોઈએ. ઘણી દવાઓ ખાધી, વઈ મટતી નથી. જ્યાં વઈ આવી તે વખતે બેભાન. પડયે જ છૂટકે. પાટો, પથરે પડે હેય, તે જ પડે. તેવી રીતે અહી જીવ જાણે કે આ કર્મબંધનાં ખાતાં, રખડપટ્ટી થવાનીમેક્ષ દૂર થવાને, તે જાણે છતાં મેહને વાયુ ઊછળે. આગળ અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાન કષાયે માન્યા. ઉભય વિપાકી કષાયોના પુલે છે. મૂંઝાઈને પ્રકૃતિ થતી હતી તે આત્મવિપાક ન કહેવાત. સિદ્ધો જીવવિપાક જોડે છે. પુમલવિપાક છે. જીવવિપાક છે. જીવને વિપાક વેઠવું પડે છે તે જીવ તરૂપે પરિણમે તે શ્રદ્ધાનું શું થાય?
ઈછા તે મેક્ષની ખસ ખણતી વખતે વિકાર વગેરે ખ્યાલ બહાર નથી. દર્શનમોહનીય ક્ષય થયે હેય તો તેટલા માત્રથી ચારિત્રમોહનીય તૂટી જ ગયું હોય તે નિયમ રહે નહિ. તાત્વિક મોક્ષની ઇરછા. ઈચ્છા