________________
તેતાલીસમું ]
સ્થાનોંગસૂત્ર
| ૨૧૩
જોયા વિના વિચારને અવકાશ નથી
ક્રમ શું? અમારા ઉદ્યમ કરવાવાળાઓને સમજાવી શકીએ કે ઉત્તમ સવળા વળા થાય છે. મૂખાં હોય, ધંધામાં પડે, લાખા કમાય છે. વકીલ, મેરિસ્ટરા થપ્પડ ખાય છે. ઉદ્યમ સવળા, અળા ખાલીશ ? ઉદ્યમને અકાક્ષ છે પણ જ્યાં તારી પાસે ઉદ્યમનું સાધન નથી, જ્યાં ઉદ્યમને માટે વિચારને અવકાશ નથી, વિચારના સાધના નથી, વિચાર કરી શકાય તેમ નથી ત્યાં શું કરવાના ? ભાડાનું ધર લેવું હોય તેા પાંચ ધર જોઇએ, તેમ ઉપજવાનાં ક્યા સ્થાના જો રાખ્યાં પસ'દૂંગી તમારે આધીન કયાં છે? જોયા નથી તેા વિચારને અવકાશ નથી, તમારા ઉદ્યમ દાન, શીલ, તપ અને ભાવની વિરતિ કરી તેમાં ખરા, પણ ત્યાં લઈ જવા માટે ફક્ત કમ લાલ. તૂટેલા આસામી હોય તેા દલાલ ટકાવી શકે છે. ધરના ધીરીતે ઊભા રાખી શકે. જ્યાં તારા વિચાર, ઉદ્યમ ચાલે તેમ નથી, જેની તને ખબર નથી, તે કા` કરી કે તે ક્રાણુ ? કાઇ પણ એમ ન કહી શકે કે મે મારા માબાપને પસંદ કર્યાં, પછા જન્મ લીધા છે, ભાઈને પસંદ કરીને ભાઇ તરીકે આવવા દીધા છે. જઇ આવે તેા પશુ ખબર નથી કે કેવું છે સ્થાન? આ ભવની અપેક્ષાએ તે માનાપને પસંદ કરીતે લીધા છે? આખી જિં’ગીતા આધાર, એને તે આપણી પર્સ દગીથી લેવાના નથી. માબાપને આધારે આખી જિંદગી. બચ્ચાં થયાં તેને આખી જિંદગી નિભાવવાનાં. તેમાં આપણા ઉદ્યમને અવકાશ નથી. જગતસ્થિતિમાં ઉદ્યમવાદને આગળ કરનારા ભીંત ભૂલે છે. ધમની સ્થિતિમાં કમ વાદને આગળ કરનારા ભીત ભૂલે છે.
ધાર્મિક અનુષ્કાનામાં ઉદ્યમ જ આગળ કરવા જોઇએ
શુક્લપક્ષી ક્રાણુ ? ધાર્મિક અનુષ્ઠાતામાં ઉદ્યમવાદી તે શુક્લપક્ષી, જે કમવાદી તે કૃષ્ણપક્ષ . ઔપશ્ચમિક, ક્ષાયેાપથમિક, જ્ઞાયિક સાવ તે ધર્મ છે. આત્માનું. ચઢવું. આવરણભૂત ર્માંના ઉપશમ નગેરેથી થાય છે, પણુ તે ક્રમના યથી ખનતું નથી. મિક અનુ