________________
૨૨૮ ]
સ્થાનીંગસૂત્ર
[ વ્યાખ્યાન
આચાય બિરાજ્યા છતાં કાયા હાથમાં લે છે—તું ક્રાણુ કહેનાર ? ચેરને પકડવાની સત્તા, પેલિસને સ્વાધીન કરવાની સત્તા, પણ તેને મારી દે તે ગુનેગાર. કારયુ કે કા` માથે છે. આચાર્ય મહારાજ બિરાજમાન છે, તે વખતે કાયદા હાથમાં લેવાય . કેમ ? પંચેન્દ્રિયની હિં`સાની બેદરકારીવાળા સાધુ સાચુ' કહેનારને સીધુ પાટી લઈને મારવા દેડયા. પેાત પ્રકાશ્યું. ભવ આખા બગડયે. જાણીજોઇને ભવ બગાડયા. આ ભવ બગાડયે, આવતા બગાડયા. કેટલાક પારકા મેલે આપણા આત્મામાં ચોંટાડવાવાળા હોય છે. જેટલા એનાં ભયકર પાપે છે તે પેાતાના આત્માનેલગાડવા માગે છે . જેમ પિતા પાતે ખાલી થયા. કરાંનાં કરાં ગુલામીમાંથી છૂટે નહિ તેવું લખી આપ્યુ. ચંડકૅાશિએ સાધુપણાનુ ખાયું તો ખાવું પણુ લખી આપ્યુ. જ્યાં વગર ગુને પારકાના ગુનાને દેખીને એ સ્થિતિમાં વાવીએ ત્યાં શું થાય ? દૃષ્ટિવિત્ર સર્પ થયે.
ભ્રય કર દર્દીને પણ સુધારે તેમાં જ ડૅાકટરની માહેશી
જ્યાં આપણી ઉપર જવાળા ફેક, સ્વપ્નમાં દેખેલા સાપે સરાડા પાડયા, તે યા કલાક સુધી જતા નથી; સાક્ષાત્ સપ', દ્રષ્ટિવિષ સ લેાકેા રસ્તે જવાની મનાઇ કરે છે. વટેમાર્ગુ કહે છે–આ રસ્તે જવાનું નથી. આખા વનને બાળી નાંખ્યુ. આવી સ્થિતિએ લેાકેાના નિવા રહ્યુ છતાં તે માગે નીકળાય છે, દયાને ધેાધ કયાં રહ્યો છે. પંચેન્દ્રિયની ત્યા કરનારા, પેાતાના દોષને કબૂલ ન કરના), સસુ કહેનારાને મારવા તૈયાર થનારા, જે પેાતાના હાથે કરીને ભવ હારી ગયેલે નદ્ધિ, પણ દષ્ટિવિષ સ`પણું... માગી લીધેલુ. જો પહેલાંની એની દશા વિચારીએ તે ઉલટા કહેને મેકલીને એ ઢાકાવી દઈએ. પંચેંદ્રેયની હત્યા કરે, ખેાિ ખચાવ કરે, લેાકાને મારી નાંખે, આચાર્યની સમક્ષ કાયદા હાથમાં લે, ખરેખર રખડનાર છે, ત્યાં તારવાની અનહદ ભાવના. ભયંકર તે હાથમાં લઇને સુધારે તેમ જ દાકતરની બાહોશી, લેાકેાત્તરદૃષ્ટિ. જિનેશ્વરના ધમ દાખલ થયે