________________
૨૧૮ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
વ્યાખ્યાન : ૪૪
યત્તા વિનાની આચારવિચારની વ્યવસ્થા નકામી ગણુધર મહારાન શ્રીમાન સુધર્માંસ્વામીજી મહારાજે ભવ્ય જીવાના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મેક્ષમાગતા પ્રવાહ વહેવડાવવા માટે, પ્રતિષેધ પામ્યાની સાથે, સય્ષ લીધાની સાથે ખાર અ`ગની રચના કરી. પહેલા અંગમાં આચારની વ્યવસ્થા કરી. ખીજા અંગમાં વિચારતી વ્યવસ્થા કરી. જ્યાં સુધી પ્રયત્તા ન આવે ત્યાં સુધી આચારવિચારની વ્યવસ્થા કામ લાગે નહિ તેથી હાşાંગજીમાં વર્ગીકરણ વિયાર્યું. અને પાંચ મહાત્રા પાંચમા ઠાણુમાં જણુામાં.
એનું ઉલ્લંઘન થાય તા પાંચનુંઉલ ઘન
પહેલુ' મહાવ્રત કર્યુ? માખી નાતને જમાડવી હોય, તેા કાઇ પહેલા જમી જાય, કાઈ બીજો જમી જાય તેમાં તત્ત્વ નથી, પશુ મુખી હોય તેતે પહેલે! જમાડવા જોઇએ. પાંચ મહાવ્રતા તા મહા ત્રતા તરીકે એકસરખાં છે. એકના અતિક્રમણે પાંચેનું અતિક્રમણુ. બીના એળ ગવાથી પચિનુ` ઉલ્લંધન. માળાના મણકા જ્યાં તૂટે ત્યાં ખરાબ, માળા તૂટી ગણાય, એકસે આઠ મનુકામાંથી જે જગા પર તૂટે તે જગેા પરથી પણ માળા જ તૂટી એમ ગણાય. તેમ મહાવ્રતમાંથી એક પણ મહાવ્રતનુ ઉલ્લુ ધન થાય તેા પાંચેનુ ઉલ્લંધન પાંચ મહાવ્રતામાં બધાં મહાવ્રતા સરખા છતાં, અતિક્રમણ એકનુ થાય તેા બધાનું થાય. આમ છતાં પણ પ્રાણાતિપાત-વિરમણ
મુખ્ય છે.
પહેલું મહાવ્રત રક્ષણીય, બાકીનાં બધાં રક્ષક
એ પાંચમાં પહેલું મહાવ્રત રક્ષણીય છે. જેમ ખેતરમાં અનાજ રક્ષણીય, વાડ એ રક્ષક. જેમ ક્ષેત્રને અંગે અનાજ રક્ષણીય તેમ પ્રાણાતિપાત વિરમણુ રક્ષણીય છે અને મૃષાવાદ વગેરે ચારે મહાત્રા