________________
ચુંમાલીસમું] સ્થાનાંગસૂત્ર
[ ૨૨૧ થઈ શકશે નહિ, એ વિચાર આવ્યો તેનું સમાધાન મહાવાક્ષાર્થથી. મહાવાયાર્થમાં વસ્તુની જેડ બાપની ઉપસ્થિતિ થઈ.
એ બધું સંયમને માટે સર્વથા જીવહિંસા ન કરવી તે શાને માટે ? સંયમને માટે. નદી ઊતરવી, આહાર વગેરે કરવા તે સંયમને માટે, ત્યારે આહારને અંગે રાખ્યું કે છ કારણે આહાર કરવો. બીજામાં ભૂખ્યા થાય ત્યારે ખાવું એમ હતું. જયારે અહિં છ કારણે કેમ રાખ્યાં? આહાર સંજમને માટે છે. ઇસમિતિ સંયમના પાલનને માટે, તે માટે આહાર. હિંસાનું વજન સંજમ માટે. નિહારને અંગે એક હજાર ચોવીસ વિકલ્પ કરવા પાયા. ઠંડિલને અંગે એક હજાર ચોવીસ કામને, એક હજાર તેવીસ નકામાં. થંડિલ જવું તે સંજમના ખપપૂર્વકનું. વિહાર તે પણ સંજમને માટે. દરેક મહાવ્રતને અંગે પૂછડું લગાડી દીધું છે, કે “અંગીકાર કરીને વિચરું છું.” શંકા-સીધું અંગીકાર કરું છું એમ કહેવું હતું કે, વિચરું છું તે પૂછવું શા માટે? સમાધાન–જે મહાવ્રતોને અંગીકાર કર્યા છે તે ટકવાનાં કયારે? વિહાર થાય ત્યારે. અંગીકાર કરે તે કામનું નથી. અંગીકાર કરીને વિચરે તે જ કામની. મહાવતેને અંગીકાર કર્યો છે તે ટકાવને માટે વિહાર કરું છું. વૃદ્ધાવસ્થા વિહાર નહિ કરવાનું કારણ જણાવે છે. એક જગો પર ચાતુર્માસ થાય પછી બે વર્ષ બહાર રહેવું જોઈએ. પ્રમાદને અંગે ભગવાનની છાપ ન મારે. વિહાર એ સંય મને માટે છે. નદી ઊતરવી સંજમને માટે છે. એક પગ આકાશમાં બીજો પગ પાણીમાં. આટલું પાણી હોય તે ઊતરીને જવું. વગર ઊતર્યા જવું તે પણ સંજમને માટે છે. વજવું એ સંજમને માટે, આહારાદિ કરવા તે સંજમને માટે છે. યાને અંગે વર્જવું પાપથી બચવા માટે. યજ્ઞમાં હિંસા કરવી શાને ? પાપથી બચવા માટે યા નથી. તે ઋદ્ધિ કે પુત્ર માટે કરે છે. હિંસા વર્તવાનું કયાં મુદ્દાઓ કહ્યું? પાપથી બચવા માટે. યજ્ઞમાં હિંસા કરવાની તે દેવલે કે