________________
બેંતાલીસમું ]. સ્થાનાંગસૂત્ર
[ ૨૫ સંવિભાગને બારમા વ્રતમાં રાખ્યું તે વ્યાજબી છે.
આઠ વાઘ સમાન આઠ કમેને દેખે સામાયિક, દેશાવકાશિક, પૌષધ, અતિથિસંવિભાગ એ બધાં સંજમને ખેંચનાર છે. તેને માટે જણાવ્યું છે કે –
" तत्तायगोलकप्पो पमत्तजीवोऽनिवारियप्पसरो। सम्वत्थ किं न कुजा पावं तकारणाणुगो ॥"
| (to go જા. ૨૮૨) એક વખત એક મનુષ્ય જંગલમાં સૂતેલે, જ્યાં જાગ્યા ત્યાં પર્વતમાંથી આઠ વાઘ નીકળી આવ્યા છે. ભયને શું પાર રહે. ભાગવા માગે છે. આગળ દેખે તે અંગારા ભરેલી ખાઈ છે પણ કોઈ નસીબજેગે વચમાં લેઢાનું તપેલું પતરું પડયું છે. લેઢાના પતરા ઉપર પગ મેલીને ખાઈ વટાવી જવી જોઈએ. આંગળીથી ચાલે તે આ પગ મક પડે નહિ. પગ મેલનારને કઠાનું દુર્લક્ષ થાય ખરું? સામટ નથી કુદી શકતો તેથી વચમાં પગ મૂકે છે. સામટે કુદી શકે તે પગ વચમાં મકે નહિ. જ્યારે સમ્યક્ત્વ પામે ત્યારે મુશાફરી કરતાં રાત પડી હોય, ગમે તેવાં સ્થાને પડીએ. સવાર પડે ત્યારે સૂઝે કયી દશા ! મિથ્યાત્વની દશામાં કર્મોની સ્થિતિ કે મોક્ષનું કારણ માલમ પડે નહિ. બળદ જ . નીર પીએ, ઘાસ ખાય અને જિંદગી પૂરી કરે-હાલત થાય. તેમ કુટુંબના બળદ જન્મેલા છીએ. કમાઈ, કુટુંબનું પોષણ કરીએ, જિંદગી પૂરી થઈ, એટલે હાલતા થઈએ. જન્મની ભીંતમાં કાણું છે પણ સૂઝતું નથી. સૂર્યોદય ન થયો હોય ત્યાં સુધી સૂઝે નહિ. પહેલા જન્મથી અહીં આવેલા છીએ છતાં સમ્યફવરૂપ સૂર્યોદય ન થાય ત્યાં જન્મ તરફ નજર જતી નથી, “મૃતક ન ધ્રુવમ્ ” બંને બાજુની બારી બંધ હોય ત્યારે અંધારી કોટડી છે. સમ્યક્ત્વ વિના જમ અંધારી કોટડી જે છે. જન્મની વાતોમાં લીન થઈએ છીએ. અંધારી કોટડીમાં કેદ પડેલે કેટડીમાં મુસાફરી કરે છે. જન્મથી મરણ વચ્ચેના બધા