________________
૨૧૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ત્રસકાયની જયણા ઉપર. નિરપરાધી સકાયને ન મારવા, તે જાતનુ પચ્ચકખાણુ-વ્રત છે, તેા તે લૌકિકદિષ્ટ કહેવીને સ્થાવરના ચાવની વાત નહિ. સમાધાન-બેશક લૌકિક દૃષ્ટિ ગણવી. શ્રાવકની સ્થિતિ એકલી ત્રસકાય પરત્વે રહે પણ સ્થાવરકાયની યાગ લી જાય તા શ્રાવકના ધર્માં લૌકિક થઇ જાય. સ્થાવર જીવાથી નિરપેક્ષ બુદ્ધિવાળા, સ્થાવર જીવાની હિંસા નહિ માનનારા તે શ્રાવકના ધર્મમાં નથી. પચ્ચકખાણુ ત્રસજીવને જાણીજોઈને નિરપરાધીને અપેક્ષા વગર મારવા નહિ તેવાં કરે છે. સ્થાવરની હિંસામાં પાપ નથી એમ માનતા નથી. સ્થાવરની હિંસા થઈ, કંઇ નહિ, ફિકર નહિ, ચણુ શી ? એવી બુદ્ધિ થઈ જાય તે। લૌકિક દૃષ્ટિ થઇ જાય. લૌકિક દૃષ્ટિમાં અને શ્રાવકધમ'માં આ ફેર છે. સ્થાવરની હિંસા વવા લાયક તે લાગી છે પણ વજી શકતા નથી. પચ્ચકખાણુ નથી લઇ શકતા પણુ સ્થાવરની હિંસા ડૂબાડનારી છે એમ તે માને છે. ગુણુવ્રતા સ્થાવરની દયાને માટે છે.
દિશાપરિમાણુ તા નાગકુમાર સમાન
દિશાનું પરિમાણુ કરીને કામ શું? દિશાનું પરિમાણુ કરો કે ત કરા, ત્રસજીવની હિંસાના પચ્ચકખાણુ તે ચાલુ જ છે તે? પાલીતાણા પુરતાં જીવહિંસાના પચ્ચકખાણ કરું છું એવું તેા ખેલ્યા નથી તે! અહીં હાઉ ખીજી કૈા પણ જગા પર હૈ', 'નરપરાધી જીવતે નહિ મારવાનાં પૃચ્ચકખાણુ છે માટે દિશાપરિમાણુ કરવાની જરૂર. ત્રસની હિંસાનાં તે પચ્ચકખાણ છે પછી દિશા પરિમાણુ કરે કે ન કરે તેા શુ? તે જગામાં પચ્ચકખાણુ છે. જે સ્થાવરની હિંસા છૂટી છે તેની પણ બધી. એટલે ત્રસની હિંસા છૂટી છે તેમાં ના નહિ પણ લાભના ચાબ કરવાને દિશાના પ્રતિબંધ કર્યાં. લાભસમુદ્ર ઊછળી રહ્યો છે. જ્યાં જ્યાં લાભ દેખે ત્યાં ફરી વળે. દિરયા વગર શકટાર્ક જેટલી જગા પર ધુસાય તેટલી જગા પર ઘૂસી જાય છે જેમ નવા નવા સપા ઊઠે છે તેમ દરિયામાં માન ઊઠે