________________
એ‘તાલીસમુ ]
સ્થાનાગન્ન
[ ૧૯૭
ભાયખા
એ બધું ભગવાનનું સ્મરણ કરાવે એવુ' હાવુ જોઇએ દીપકપૂજાનું પ્રયાજન શું છે ? તેમાં ધક્કો લાગે તેવું કરવુ જોઇએ ? ઘીના દીવા સ્વાધીન છે. વીજળીતેા દીવા ઉત્પાત કરશે, તે તમારા હાથમાં નથી. વીકળી પાંચ મિનિટ બંધ થશે તે દહેરાસર લૂંટાશે. વીજળી દાહક છે. તેના પિરણામે મૂર્તિ લામાં શ્યામ થયેલી છે. કારીગરી, કળા, દૃષ્ટતા એવાં હેાય કે જેથી ભગવાનનું સ્મરણ થાય. ઘીના દીવા અજવાળા માટે નથો, સુગધને માટે છે. સુગંધના દીવાને ધક્કો ન લાગવા જોઇએ. વીજળી પેઠી તા ઉત્પાત થશે એ ચેસ છે. દેહરાસર રાતે અંધ જ રહે એવા નિયમ નથી. અધિકાર છે. રાત્રિજાગરણ, ઓચ્છવ કરે છે. પ્રતિક્રમણુ કર્યા પછી દહેરે જાય તે વિવિધ છે એમ કહે છે એ પ્રથા ખાટી છે.
આતિના સમય
આરતી ઉતારવાના ટાઇમ કયા ? પૂજનથી જુદી આરતી કરીએ છીએ. ત્રિકાળપૂજન હોય તેા સધ્યા વખતે આરતી ઊતરે. પૂજાજન્માભિષેક આાદ સૂચવનાર
જિનેશ્વરની આંગી શાને માટે છે? લાખાના ધરેણાં શાને માટે છે? છદ્મસ્થપણાની ભાવના ભાવવા માટે. જન્મ વખતે મેરુ પર્વત પર લઇ જાય તે વખતે મુગટ ચઢાવેલા છે, જન્માભિષેક વખતે વસ્ત્રાભૂષણુ હતાં કે નહિ ? કેંદ્ર શું શું ન કરે તે ધ્યાનમાં લે ! જેને ભકિત કરવી હોય તે વાત ધ્યાનમાં લે. જેમાં ચેકખા શબ્દો ન હોય તેમાં મોન રહેવું એ શ્રેયસ્કર છે.
વ્યાખ્યાન : ૪૨
ઈષારૂપી ગ્નિને બાળી નાંખનારી આ વિનિયાગની પ્રવૃત્તિ ગણુધર મહારાજા શ્રીમાન સુધર્માંસ્વામીજી મહારાજ ભવ્ય