________________
સ્થાનાગસવ
[ વ્યાખ્યાન દારના હાથમાં વહીવટ છે. તેને શોભાની પડી હોય, પણ ધર્મિષ્ઠોને ધર્મની પડી હેય. ઈલેકિટ્રક શોભાને માટે કરે છે, ભાવના શી છે? ઘીનું તત્ત્વ સમજ્યો નથી. મોટું દેરાસર, એક દી કર્યો, તેથી ચાલે નહિ. લાઈટથી ઘીના દીવાને ધક્કો લાગ્યો છે. જ્યાં પરિણામ બરું આવવાનું હોય ત્યાં બંધ રહેવું જોઈએ. લાઈટને અંગે ઘણું દર્શન કરવા આવે છે, એમ જે કહે તે વેશ્યાને નચાવે તે ઘણું આવે. અહીં લેકે ના આવવા ઉપર તત્વ નથી. પ્રભુના દર્શનમાં સુગંધને હડાવી તે વાતાવરણ ખરાબ થવાનું. દર્શન કરવા આવવાવાળા પાંચ ટકા મુખ તરફ પણ પંચાણું ટકી રચના કરી હોય તે જોઈને જાય છે. ઓછામાં મુખ ધારીને જોનારા કેટલા? શણગાર કરનારે મૂળ ધ્યાનમાં રાખવું જોઈએ.
બંધારણ શું હતું? છ વાગે દહેરાસર બંધ થતાં હતાં. હવે તે જૈન શાસનમાં વસાવાડ થયો છે. કયું સાહિત્ય કેણે વાંચવું, શુ પાસ થવાની જરૂર નથી? તીર્થકરના કહેલાં વચનને આધારે ગણધર ગૂંથે આ બંધારણ હતું. હરિભદ્રસૂરિજી, હેમચંદ્રસૂરિને કહેવું પડ્યું “હા” “સંજ” આ પૂર્વ ષિના વચન છે, અને તેને આધારે મનાતું. અત્યારે તે કાગળ કાળા કરતાં આવડે તે માનીતા થયા. કુવે કાણું પડયું છે. જે લેટામાં કાણું પડયું હોય તો ફેંકી દઈએ. તેમ મુદ્રણકળાને લીધે, અજ્ઞાનતાને લીધે એ બધું થયું છે. દેખેલા પ્રમાણે કરેલી ટીકા બીજા પાસે ધાવે ત્યારે પાસ થાય. અભયદેવસૂરિ સરખાને માટે આમ હતું. ભગવાનનાં વચન સાંભળવા નથી, નેવેલો વાંચવી છે અને જૈન ધર્મ સમજી લે છે, તે તે કેવો સમજાય વસ્તુસ્થિતિ દેખવી નથી, ભગવાનની આગળ ઇંધણીઓ નાચે, આવવાવાળાનું ધ્યાન બીજે ન હોવું જોઈએ, માટે લેકે દર્શન કરવા આવે છે તેને માટે કરવું તે ધારણું કેટલી અનુકૂળ છે?