________________
છત્રીસમું ] સ્થાનાગસુત્ર
[[ ૧૫ કાગડા કૂતરાં ખાય. જેમ મનુષ્યોને રસોઈ સ્વચ્છ લેવાનું મન હેય તે ખુલ્લી લઈ જતો નથી. તેમ સ્વચ્છ ગુણ આત્મામાં રાખવા હોય તે હાથમાં હુકે રાખે. ઢાંકે. કયું ઢાંકણું?
સાવચેત રહેવાની જરુર વિઘજય-મારા કામમાં વિઘ આવશે, વિશ્વ વિનાનું કામ જ નથી. દરેક ગ્રંથકારને શરૂઆતમાં મંગલ કેમ કરવું પડે છે તે આથી
ખ્યાલમાં આવશે. પ્રણિધિ-પ્રવૃત્તિ મેળવેલી હોય છે, છતાં વિઘજય જરૂરી છે, તે મેળવવો જોઈએ. તેને અંગે મંગલ કરવાં જોઈએ. તેમ આ આત્માને પ્રાપ્ત થતા ગુણે તેને કાગડા, કૂતરાં દિવાળી ન કરી જાય તેને માટે સાવચેત રહેવાની જરૂર.
એ માટે તે તુંહી તુંહી થવું જોઈએ શી રીતે વિન્નો જય થાય ? જેમ મુસાફરી કરવાવાળાને -શરીર તંદુરસ્ત રાખવું. ૨-રસ્તો ચકો દેખ અને ૩ વળાવાને જોડે રાખવો. તેવી રીતે અહીં પણ દરેક ધર્મક્રિયા કરનારે ત્રણ વસ્તુ વિઘાયને માટે રાખવી જોઈએ. આ ત્રણ વસ્તુઓ વિઘજયને માટે જરૂરી છે. વિઘ છતી ન શકીએ તે કરેલું પ્રણિધાન, પ્રવૃત્તિ ઊલટી કર્મબંધનમાં પરિણમી જાય. પણ નિર્જરા ન કરે. માર્ગ સિવાય બીજી ચીજમાં મેટું ઘાલવું નહિ. સમ્યગ્દર્શન વગેરે માગે. તે સિવાય બીજે દ્રષ્ટિ જવી ન જોઈએ. બીજે બધેથી દ્રષ્ટિ સંહરી લે. લેટ ખાવ અને ભસવું” એ સાથે ન બને. સમજું લેટ ખાતો હોય તે ફેઈ ન બેલે. સમ્યગ્દર્શન વગેરેનું આદરવાલાયકપણું આત્મામાં આવ્યા પછી અન્યનું આદરવાપણું રહે તે લેટ ખાઈને ભસવા જેવું થાય છે. મહામહેનતે કર્મ ક્ષશમ કરી ધર્મ મેળવ્યો. છતાં મૂર્ખ છોકરો ફેઈ કરીને લેટ ગુમાવી દે, તેની માફક થાય. ધર્મ મેળવ્યો છતાં હેય વસ્તુને છોડવાની સ્થિતિમાં આવ્યા નથી. ત્રણ સિવાય બીજામાં ઉપાદેય બુદ્ધિ રહે નહિ. જયાં સુધી આત્મા સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને અંગે તુંહી તુંહી ન થાય, આ ઉપાદેય છે, બીજું ઉપાદેય નથી, આ બુદ્ધિ ન થાય,