________________
૧૮૦ ] સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ગુધર્મની શ્રદ્ધા તે વ્યવહાર સમતિ, પણ વાસ્તવિક સમ્યકત્વ કયાં? છકાયની શ્રદ્ધા તેમાં જ વાસ્તવિક સમ્યકત્વ. જવનિકાયની શ્રદ્ધા અન્ય કોઈ મતમાં થાય તેમ નથી. પૃથ્વીકાય વગેરેને જીવ તરીકે માનનારે કોઈ બીજે વગ નથી. વનસ્પતિમાં કેટલાકે જીવ માનતા હતા પણ તેઓ છને નિઃસુખદુઃખ માનતા હતા. સ્મૃતિકારોએ વનસ્પતિમાં છવ માનવા માંડે છે, પણ તે જીવ નિ સુખદુઃખ. તેને સુખ નથી, દુખ નથી.
વર્તમાનનો શોધ જૂઠા પાયા સુખદુઃખ નથી તો એની હિંસામાં અડચણ શી રહે? કાષ્ટ વગેરે, ઘટ, પટ વગેરે અચેતન છે તે તેને ફાડવામાં, કાપવામાં અાચણ દેખતા નથી. વનસ્પતિને સુખદુઃખ ન હોય તે કાપવામાં હરકત શી રહેવાની? વનસ્પતિને પણ લાગણી છે. અને સુખ અને દુઃખ બંનેની લાગણી છે એમ વર્તમાનની શોધે સાબિત કરી આપ્યું જેઓ વનસ્પતિને સુખદુઃખની સંજ્ઞા વગરના માનતા હતા તેઓ લોકોને જડે રસ્તે દેરતા હતા. જાણીજોઈને વનસ્પતિની હિંસા કરાવતા હતા. પોતે પોતાના ઉપદેશથી આડકતરી રીતે હિંસાનો પ્રવાહ વહેવડાવતા હતા.
પ્રરૂપણની દૃષ્ટિએ અહિંસા કેઈ મતમાં રહેલી નથી છએ જીવ ન માને તે જગતમાં અહિંસકપણું ન રહે. જેને હિંસા વર્જવાની બુદ્ધિ છે, જેની હિંસા વજનમાં પ્રવૃત્તિ છે, તેની ધારણા રાખવાવાળો છે. તેવાના હાથે હિંસા થઈ જાય તો તેને હિંસક કહેતા નથી. શાસ્ત્રકારોએ તે ત્રસકાયની પણ હિંસા થઈ જાય, અર્થાત વર્જવાની બુદ્ધિ, પ્રવૃત્તિ, ધારણા છે તેનાથી થઇ જાય તે સુક્ષ્મ પણ બંધ નથી એમ કહ્યું.
“ उच्चालियंमि पाए ईरियासमियरस संकमाए। કારને હા મરિવર સં કોમાર છે ”
( શનિટ ૭૨ )