________________
એકતાથીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૯૧
દેખે ત્યાં યાને ઝરા વદ્યા ત્રિતા રહે નહિં. અત્યંત વેદના હોય તેની દવા કરીએ. આ વેદના માથાનાં કામ કરનારને ન હજો. એક ખજુ વેદનાની માવજત કરી અને ખીજી બાજુ વેદના તરફ તિરસ્કાર. એક બાજી છાની અનુ ંપ, બીજી બાજુ હું રખેને એમાં સપડાઇ જાઉં, મારે એ સ્થાન આમાં રહેવા લાયક નથી. અનુંક'પાએ નિવેદ ઊભા કરી દીધા. પાંચે તિ, ચારે ગતિમાં એક્કે સ્થાન આસ્તિકને મનગમતુ નીકળે નહિ. જ્યાં દેખે ત્યાં દુઃખસુખનું સ્થાન ખાળવું જોઇએ. નિર્વાણ, મેાક્ષ સિવાય ચૌદ રાજલેામાં, ત્રણ ભુવનમાં એક્કે તેવું સ્થાન નથી. નિવેદ થયા એટલે મેક્ષને અગે લક્ષ બનાય. મેાક્ષને અ ગે દોરી લગાડી તે સ ંવેગ. પતંગને બાંધેલી દારીને જો હલાવતા ન રહે તા પતંગ નીચે પડે. મેક્ષને અગે દારી તેા ખાંધી પણ મેક્ષના અન્દ્યમામાં—ક્રોધ, માન, માયા ને લાભમાં તન્મયતા ન કરવી. સવેગમાં મેાક્ષની અભિલાષા
શમ, સંવેગ, નિવેદ, અનુક પા અને આસ્તિકય, તેમાં પહેલાં આસ્તિકય, પછી અનુક ંપા, પછી નિવેદ, પછી સંવેગ અને પછી ક્રમ. નિવેદમાં ચાર ગતિને કટા, સવેગમાં મેક્ષી અભિલાષા, શમ તરીકે પ્રયત્ના, સાધને, આત્માની પરિતિમાં સ્થિર; પરિણતિને અંગે પશ્ચાનુપૂર્વી અને ઉત્પત્તિને અંગે શ્રમ વગેરે. માક્ષના માંડવે ઊભું કરવામાં મિસ્ત્રી તરીકે તી કરો, કારીગરો તા ગણરા
પહેલાં મેાક્ષનાં બારણુ બધુ હતાં. જે વખતે દરેક ગણુધર્ ગણુધર થાય ત્યારે મેક્ષના ભારણાં બંધ હતાં. તીર્થંકર થાય છે શા માટે ? કેટલાક તી કરાતે રિફાઈની લાઇનમાં મૂકે છે. તેવીસમાને માગ ચાવીસમાએ સુધાર્યો નથી. ખીનથી તેવીસમા સુધીમાં શું સુધારવાનું છે! તીર્થંકર થાય છે ત્યારે મેક્ષના માર્ગ બંધ થયેલા હાય છે. મે!ક્ષના બારણાં ઉધાડવા માટે તીય કરતી હાજરીની જરૂર છે, આથી પસૂત્રમાં દરેક તીથંકરની “ સંતભૂમિ ” સૂચવીએ
*