________________
૧૯૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન લાખ તખત રોવું પડે. બાહ્ય સામગ્રીએ સુખ ભલે હેય. ચારિત્રમોહનીય વડાવે છે. દેવતાઓને લાખો વખત જિંદગીમાં એવા પ્રસંગો ભેગવવા પડે છે, રડવું પડે છે બે સાગરોપમ આયુષ્ય એટલે વીસ કકડ પપમ આયુષ્ય. પિતાને દેવી મળી હોય તેને સાત પપમ, ત્રણ કડાકાડ છાતી ફૂટવા જેવું થાય. ચારે ગતિ દુઃખમય છે. જ્યાં સુધી દેવીઓને સંસર્ગ છે ત્યાં સુધી આની આ દશા છે. બારમે બાવીસ સાગરોપમ સુધી આયુષ્ય પહોંચશે. બાર દેવલેક પછી રડવાનું નથી. દુકાનદાર બીજાના ચાર ઘરાકને જોઈને બળીને ભસ્મ થઈ જાય. પહેલાં તો દુનિયાદારીના શ્રીમંતનો દાખલો દીધે, તેમાં તેમની શી દશા ? શક્તિમાનનું રહેલું કાર્ય તેને ઘણું ખટકે. સમર્થનું એક કાર્ય અટકે તો ધૂવાપૂ થઈ જાય. ગરીબનું કાર્ય અટકે તો તેને કાંઈ ન થાય. દેવી ગઈ તેને પકડી શકાય નહિ. સ્નેહરાગને ફરક પડે છે, ઈષ્ટના વિયેગથી કાળજાં સરાઈ જાય છે.
જ્યાં ભવાંતરની વાતો જાણવામાં આવે ત્યાં પિતાના સથવારામાં હોય તેને ચઢેલે દેખે. વિદ્યાથી પોતાના ગોઠિયા પાસ થાય, પોતે નાપાસ થાય ત્યારે પૂરી ઝૂરીને મરે. સાગરોપમેના શલ્યો ઘૂસે. સાગરોપમ સુધી ન જાય. દેવતાને અવધિજ્ઞાન છે. દેવતામાં પશ્ચાત્તાપ છે, પિતાની અ૮૫ ઋદ્ધિને લીધે બળાપ, વિનેગને લીધે બળાપે. ચોખા શબ્દોમાં શાસ્ત્રકાર જણાવે છે કે આવવાના છ મહિના રહે ત્યારે મૂરવાને પાર નહિ. નિર્વાણ સિવાય ત્રણ ભુવનમાં સુખનું સ્થાન નથી
સુરપતિના સિંહાસન ઉપરથી ખસવું અને જવું અંધારી ગંધાતી કોટડીમાં. એ વૈક્તિ શરીરી છે. જે વૈક્રિય શરીર ન હોય અને ઔદારિક શરીર હોય તે કાળજના સેંકડે કકડા થઈ ગયા હતા. ખસની ચળ ઊભી થાય તે વખતે જાણપણું ક્ષણવાર જતું રહે. ખરજવાથી વધારે ખંજવાળ થાય ત્યારે જાણપણું જતું રહે. આસ્તિક ચૌદ રાજલેકના જીવની સ્થિતિ ખડી કરી દે. જેનું દુઃખ પણું