________________
ચાલીમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૮૭ તેમનું આયુષ્ય ઘટયું નથી. કારણ કે તેમના આયુષ્યને ઉપામ નથી. માટે જેટલા મોક્ષે જનાર હોય તેની હિંસા થાય તે હિંસા જ નથી. સમાધાન-કાર્ય થાય તો જ પાપ થાય એમ જૈન શાસન માનવાવાળું નથી. જૈન શાસન કાર્ય ન થાય તે પણ તેના વિચારો થવામાં પાપ માને છે.
જયણાથી વતે તો જ હિંસાથી વવાનું
મારનારે ઉદ્યમ કે કર્યો? મારનારે આયુષ્યના ઉપક્રમને ઉદ્યમ કરલે છે. સંકિલષ્ટ અધ્યવસાય, ખરાબ પરિણામ એ પાપ છે. મોક્ષે જવાવાળાને મારનાર હિંસક તેના વેરવાળો છે. સંસારી છને મારનાર તે તે જીવના વેરવા. ઘડાને માર્યો તો ઘેડાના વેરવાળો. મહાવ્રત ધારીને મારનારે તે સાધુના વેરવાળે, બીજાના વેરવાળો. સંસારી જીવોને મારનારને એક વેર. મહાવ્રતવાળાને મારતાં વચમાં કઈ ન મરે તે પણ પરિણામ અને કાર્ય બને ખરાબ થયાં. આથી તે બંનેમાં પાપ રહેલું છે. પ્રવૃત્તિ કરનારે જયણાથી. પ્રવર્તવું. તેવી રીતે પ્રવર્તે તે જ હિંસા વર્જવાનું થાય.
છwવનિકાયને માનવા તે સમકિત “રિવામિકરણo” ઈસમિતિથી ચાલવા છતાં કોઈક છવ મરી ગયે, ચાલનારની ક્રિયાને લીધે જ ચગદાઈ ગયે, તો તેને તે મરેલાને અંગે હિંસા નથી. એણે ઈર્યાસમિતિથી જોયું છે, જોઈને પગ ઊંચો કરેલો છે, પ્રયોગ કરીને અનવદ્ય છે. અખું જગત હિંસાએ ભરેલું છતાં હિંસાની વિરતિ કરવી તે અશક્ય નથી.
શંકા–ત્રસ જીવને માને તે અહિંસા પાળી શકે. ઇવનિકાયને માને તો હિ સાથી બચવાના શી રીતે ? ત્રસકાયને જીવ તરીકે માની તેની હિંસા વજવી સહેલી છે. સ્થાવરમાં છવ માને તો તેની હિંસા અશક્ય, સમાધાન-ઇવનિકાયની હિંસાનું વજવું જીરવી શકાયું નથી, તેથી અહિંસા ઉડાવી દીધી. એ કાયને જીવ તરીકે માને તે સમક્તિી . સમકિતી થાય ત્યારે છછવનિકાય માને. વાયુકાય વગેરે જીવ