________________
૧૮૨ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન બીજા ભવમાં ભગવવાતું નથી. સજાતીયમાં પણ ભગવાતું નથી. દેવતા મરીને મનુષ્ય, તિય ચ થાય. મનુષ્યનું આયુષ્ય દેવતામાં કામ ન લાગે એ તા સમજી શકાય તેમ છે. જાતિ જુદી છે પણ સરખી જતિમાં પશુ આયુષ્ય કામ લાગતું નથી. મનુષ્ય મરીને મનુષ્ય થવાના હોય, તિય"ચ મરીને તિય"ચ થવાને હાય, નારકી મરીને નારકી થાય નહિ. મનુષ્ય, તિય`ચમાં સરખી જાતિમાં ઉત્પત્તિ છે. મનુષ્ય મરીને મનુષ્ય થાય છે પણુ આયુષ્ય એક જ ભમાં કામ લાગે છે. હાથી મરીને હાથી થવાનેા હોય, તે પણ આ ભવનું હાથીનું આયુષ્ય આવતા ભવમાં કામ લાઋતું નથી. આ કની અંદર આયુષ્ય વિનાના સાતે કમ' સાધારણ તે અહી ભેગવાયાં તા ભાગવામાં, નહિ તે આવતા ભવમાં ભાગવાય.
આયુષ્ય સિવાયના કર્માં તા અમર
વેદનીય કર્મી સહિયારૂં. આા ભવ છૂટયા એટલે વેદનીય ક છૂટી જવાનું નથી. મેાત થવાથી વેદયકમ કે નામકર્મ િક્રમ મેાતની સાથે મરવાવાળાં નથી. મેાતની સાથે મરવાવાળુ કેવળ આયુષ્યકમ છે. ખાકીના કર્માં તેા અમર. જ્ઞાનાવરણીય અમર. દનાવરીય મર્યુ ? હું. એ તે આગળ તૈયાર. નાનાવરણીય વગેરૅ સાત મેર્રી મેાંતની સાથે મરવાવાળાં નથી, પણ આયુષ્ય મેાતની સાથે મરવાવાળું છે. આયુષ્ય છતાં કઈ પણ મરતા નથી, આયુષ્ય ન હેય તા કેાઇ જીવતા રહેતા નથી. આ સિદ્ધાંત માન્યા તે હિંસા જેવી ચીજ દુનિયામાં ન રહી. કોઇના જીવ મારા એટલે હિ ંસા. એનાં ક્રમ હેય ત્યાં સુધી નાશ કરનારા નાશ કરી શકવાને નથી. મારવું, બયાવવું ખીજાને સ્વાધીન નથી, તે પછી મારવાની, બચાવવાની વા કરવી તે જગતને ઊધા પાટા બંધાવવાના છે. દ્વિસા-અહિંસા રહેવાની નથી. આવું કહેવાવાળાએ વિચાર કરવાને કે આયુષ્ય છતાં ફ્રેંઇ મરે નહિ અને આયુષ્ય ન હોય તેા કેઇ જીવે નહિ. આ મે પેઇન્ટ ખૂલ.