________________
૧૯૪ ]
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
કાર્ય. તે કાર્ય ક્રુષ્ણુજીએ કર્યું". ગજસુકુમાલજી ઉપર કેવા રાગ હશે ! પહેલાં દેવતા પાસેથી તપ કરી લેવાયા. આટલે પ્રેમ છતાં પણ જે વખતે કહ્યું મારે દીક્ષા લેવી છે, તે વખતે વરવાડા કાઢવા તૈયાર. વિરતિને કેટલા ચાહવાવાળા હતા. નેકારસી કરી શકતા ન હતા. રાણી મહેણા મારતી હતી કે તમારે કાંઇ કરવું નથી, ખીજાતે દીક્ષા અપાવવી છે. દેવતા પાસેથી માગેલા, જેની સગાઇની પૈાતે ચિંતા કરી, પરણાવવા માટે દુનિયાની નીતિ ઉપર પગ મૂક્રયે, તે ગજસુકુમાલજી દીક્ષાની વાત કરે તે વખતે બધા પ્રેમ ગણતરીમાં નહિ, હિસાબમાં નહિ. જેને અંગે આવું કર્યું` તેને છે।ડું શી રીતે? તીવ્રમાં તીવ્ર અસર ધર્મની હતી. ધમ કરવાનું નામ પડયું કે બધું અસ. માખી ચહે તેટલી ધમધમ કરે, તેલનુ ટીપુ' પડે એટલે સાફ ચાહે જેટલા પ્રેમ, ત્રિવાહને માટે જુલમને અમલ, તે। પણ જ્યારે ત્યાગની, ધર્મની વાત આવી ત્યાં તેમાંનુ એ પણુ આગળ કર્યું નહિં. ત્યાગની વાત આવી ત્યારે વાજાં વગડાવ્યાં. કૃષ્ણ મહારાજની સ્થિતિ કેવી હાવી જોએ ?
જમને દેવાય પણ જતિને ન દેવાય
દીક્ષા થઇ ગઇ. ગજસુકુમાલજીના સસરાને પગથી માથા સુધી આગ સળગી. જોકે આજકાલ આગ સળગે છે, પણ તે તરત બુઝાઇ જાય છે. એના એ વળી એ ચાર માસ થઈ જાય ત્યારે “મિચ્છામિ સુધરવું.” કાંઇ જોતુ કરતું મંગાવજો કહે છે. ગજસુકુમાલજીના સસરાને શ્વાસને! અગ્નિ ન હતા, ટ્વીના અગ્નિ હતા. દીક્ષા લીધાને મુદ્દત થઇ ગઇ ત્યાં દાઝ ડાલાય નહિ, અંગારા મસાણની ચિતામાંથી લાવી ભરી દીધા. જમતે દેશમાં છેડા લાવે છે. સામિલે જમને દેવાય, જતિને ન દેવાય' તે સાચું કરી દેખાડયું. મરે તે કબૂલ પશુ સાધુપણામાં રહેવા ન જાઇએ. તેથી માથે અંગારા મૂકયા. તેને મારવામાં બાકી શું રાખ્યું? આપણને એક ઢાંસ, મચ્છર કરડે તે કેવું થાય, તા તે તેા કાઉસગ્ગમાં, શી સ્થિતિ થાય ? તે। પછી તે મહાત્મા