________________
૧eo]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ચારો કરે તો ગરમીની તાસીર ન મટે. તેવી રીતે સવારના પહોરમાં ભાવના કરી લીધી તો ચાહે તેવી પ્રવૃત્તિમાં હશે તો તેનું સંધાન ચાલ્યા કરશે. શાસ્ત્રકારો વિચારવાનું સ્થાન સવારે કહે છે બ્રાહ્મ મુહૂર્તમાં ઊડીને ત્રા, કુળ, ધર્મ વગેરે યાદ કરે. સવારે યાદ કરવાથી થયેલા સંસ્કારો આખો દિવસ ચાલે. આથી પ્રથમ એ જ સંસ્કાર હે જોઈએ–પરહિત કરવું. પરહિત ન કરી શકું તે મારા હાથે કેઈનું પણ અહિત થાવ નહિજે અંશે બીજાને મદદગાર બનું તે તે અંશે મારું સફળપણું. એનું નામ મૈત્રી. મૈત્રી ભાવને અમુક વિષયની નણ, જીવ માત્રની હોય છે.
આપણાથી અધિકગુણ હોય તેનું હિત-ચિંતવન. આપણે ચે થે ગુણઠાણે હેઈએ, બીજે પાંચમે ગુણઠાણે હેય તે પાંચમા ગુણઠાણાવાળે છછું ગુણઠાણું પામે તે ઠીક. મૈત્રી ભાવના અમુક વિષયની નથી. જીવ માત્રની હોય છે. સજીવ ષિયક. માત્ર એક ગુણવાન મૈત્રીને વિષય હેય એમ નહિ, સમગુણ, અવગુણી, દોષી જ મૈને વિષય હેય એમ નથી. ખરેખરી હિતની કિંમત સમજ્યા પછી જ બીજાનું હિત
મેરી ભાવનાને વિષય કે? કઈ પણ જીવ હૈ, (ચૌદ રાજલોકમાં) તે મૈત્રી ભાવનાને વિષય છે. સર્વ જીવોની મૈત્રી ભાવના વિચારી તે હિતની કિમત સમજો. હિતની કિંમત ન સમજે તે બીજાનું હિત કરે જ શાને ? હિતને વિચારનાર ન હોય, હિતનું સ્વરૂપ સમવામાં આવેલું ન હોય અને હિતનું ચિંતવન કર્યું, તે તે હિતની કિંમત પેટી સમજે છે. હિતની ચિંતામાં તે જ મનુષ્ય જઈ શકે કે જે ખરેખર હિતની કિંમત સમજે છે. જેને હિત મળી ગયું હોય તેને તે તે ગુલામ બનીને રહે. પૈસાની કિંમત સમજનાર, પૈસાદારની સહેમાં રહે. હિતની કિંમત તે સમજે કે જે, જે જે હિત મેળવી શક્યા હોય, જે જે હિતના કાર્યમાં વધેલા હેય, તેને તેને ગુલામ થઈને રહે. તેને માટે પ્રમોદ ભાવના