________________
એગચાલીસમું ]
સ્થાનોંગસૂત્ર
[ ૧૭૩
જાય તેના પત્તો ન ખાય. કારુણ્ય ભાવનામાં ઊતર્યાં ત્યાં એવા ખાંચા માં ભરાઇ ગયા કે એની કાઇ ખબર ન લે, કાંઠે હોય તે કાઇ ખખર લે, કાટરમાં ભરાય ા કાણુ ખબર લે? અંદર ડૂબ્યા, ગેાખલામાં માથુ ભરાખું ગયું તા ઉપર શી રીતે આવવાને ? કેમ મે કરાવ્યું તે? આ થયું તે ખાડામાં ભરાઇ ગયા જેવું થયું. તેવામાં ભેળાભાઇ ન સમજ્યા, કેમ ? ભેાળાભાઈ પથરા છે. આ ખેલે તા કૂવામાં, ગેાખલામાં માથું ભરાયું છે, પથા છે એમ કહેવુ કે ક્રમરાજાએ વિવર નથી આપ્યું એમ કહેવું. “સા ઉંદર મારીને બિલ્લોબ.' હજ કરવા ચાલ્યાં.’તારા અનાદિના અનંત ભવ એને પત્તો નહિ. પાપનાં પોટલાં બાંધીને આવ્યા તેના પત્તો નથી, તા પછી બીજાને શુ' જોઇને ઉતારી પાડે છે ?
કારુણ્ય ભાવનામાં અજીરણથી અમવુ
ગજીમાં અંગારા પડયા છે. અગારા ન પડયા હાય તા ભડકા શાના ? શ્રેણિક સરખા સાંભળવાવાળા, મહાવીરના ચૌદ ચામાાં રાજગૃહમાં. એવી સ્થિતિમાં શ્રેણિક એકાકારશી ન કરે તે વખતે મહાવીરને શું લાગવું જોઇએ? કઈ રીતે મહાવીર ઉપદેશ દ શકયા હશે? શ્રેણિક સરખા ભક્ત, નાકારથી સરખી ન કરે. મહાલોર શ્રેણિકને પથરા કહેતા હશે! આથી કારુણ્ય ભાવનાની સાથે અજીર્ણ ન થઇ જાય તે ધ્યાન રાખવાની જરૂર.
કારુણ્ય ભાગનાનું ટકવુ
કારુણ્ય ભાવના કયારે ટકે ? પાપકારને માટે મનુષ્ય કાર્ય કરે તેની એ નિસાની ફળીભૂત થાય તા—પરોપકાર થયા તેા તેનુ ભાગ્ય, નિષ્ફળપણામાં ભવિતવ્યતા નથી પાકી. ફળીભૂત થવામાં પેાતાની છાતી આગળ કરે અને નિષ્ફળ થવામાં પારકું કપાળ આગળ કરે તા તે કામનું નથી. તેથી ઔદાસીન્યપણું રાખ્યું. હિત ન કરે એટલે ઉદારીનપણું નહિ. હિતના સંજોગા મેળવી દીધા છતાં હિત નથી થતું તેા ઉદાસીનપણું નહિ.