________________
૧૭૪ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન માધ્યસ્થ ભાવના કૂરમાં ક્રર કર્મ કરનાર હોય, તે ક્રર કમી માત્ર માધ્યસ્થને વિષય. શંકા-ક્રર કી માત્ર માધ્યને વિષય તે જગતમાં રહ્યા કોણ? દેવગુરુને અંગે માધ્યસ્થપણું હેય સમાધાન-દેવગુરુની, ધર્મની નિંદા કરનાર હેય તેને માગ સમજાવવો તે તમારી ફરજ. દેવ, ગુરુની નિઃશંકપણે નિંદા કરે છે, કૂર કર્મ નિઃશંકપણે કરે છે, તે છતાં પોતાનું સ્વત્વ, અભિમાન હોય, પિતાની જ માત્ર પ્રશંસા કરનાર હેય, તેની પણ ઉપેક્ષા કરવી તેનું નામ માધ્યસ્થ ભાવના. ખૂનને ગુનેગાર હેય પણ તેને કેસ વખતે મેજિસ્ટ્રેટ લુચ્ચ કહે તો પેલો ફરિયાદ માંડે. દેવગુરુની નિંદા કરે તે વખતે હૈષમાં ઊતરી જઈએ તે ઠીક નથી. લાગણીને વશ દેવગુરુની નિંદા સહન ન કરી શકે, ધ વગેરે કરશે, પણ શાસ્ત્રકાર તે વાત ચલાવી લેશે નહિ. શાસ્ત્રકાર બચાવનારને એકાંત લાભ પણ કહેશે ને ધ મારનારને કર્મબંધ પણ કહેશે.
ક્રોધ આવ્યો એટલે વિરાધક કંધકના ચારસે નવાણું ચેલાને નમુએ પીલી નાખ્યા. મને પીલીને આ ચેલાને પલજે એમ સ્કંધકે કહ્યું. અપ્રશસ્તભાવના આવી. તેને અંગે મુનિસુવ્રતસ્વામીજીએ શું કહ્યું? ચારસો નવ શું પીલે તેને અંગે ક્રોધ આવેલે નહિ, પણ એને પીલીને મને પીવ, ત્યાં ક્રોધ આવ્યું એટલે વિરાધક, ગશાલાની તેજે રેશ્યા કરતાં અનંતગુણ તેજલેશ્યા શ્રમણની છે. આથી દાસીન્ય ભાવના આવવી મુશ્કેલ પડે છે, પણ કાઈક અવસરે કારુણ્ય ભાવના તે આવી જાય છે. મૈત્રી, પ્રમોદ, કાસણા, અને માધ્યસ્થ–એ ચાર પરિણામ સાથે જે ક્રિયા કરાતી હોય તે તે સર્વાના વચન પ્રમાણે કરાતી ક્રિયાને ધર્મ કહી શકાય.
કર્મરાજાના કરતાં પણ દૂર ચાર ભાવનામાં પહેલી ભાવનાનું સ્થાન એ છે કે જગતને