________________
ઓગણચાલીસમું] સ્થાનાં સૂત્ર
[ ૧૬૯ નળ લાગી જાય. દ્રોહને દાહ લગાડવાની જરૂર, તેથી પ્રાણાતિપાતવિરમણ પહેલાં લેવાની જરૂર. દેહનું કાર્ય પહેલાં હઠાવવું જોઈએ. દ્રોહનું કાર્ય ન હતા, અને હિત ચિંતવે તે છારના ઉપર લીપણના જેવું. આથી રવને પણ અહિત કરનાર ન થાઉં.
પોતાનાથી ન બને પણ બીજા કરે તેમાં સહાયભૂત કૃષ્ણ મહારાજ કે શ્રેણિક સરખા નવકારશી સરખી કરી શકતા ન હતા, પણ બીજા કરે તેમાં સહાયભૂત. વિષ્ણુકુમારને અંગે તે ચક્રવતી તરફથી સાત દહાડાને ઓર્ડર મળેલો હતો. વાસુદેવ હમેશના માલિક હતા, ચાવજ જીવના. તે દેહબુદ્ધિમાં ઊતર્યો હેય તે પિતાની રાણુઓને, કુટુંબને દીક્ષામાં જવા કેમ દે? રાણીઓ માટે બધું કર્યું. શ્રેણિકે ચેલણ માટે શું નથી કર્યું ? પિતે વૈરાગી ન હતા. પૂરેપૂરા સંસારમાં લુબ્ધ હતા, પણ તે બધું બીજાના હિતના પ્રસંગને બાધ ન આવે ત્યાં સુધી. શ્રેણિકની કઈ રાણઓ, કુંવરે દીક્ષા લઈ શકાયા ! કૃષ્ણની કઈ રાણીઓ, કુંવર દીક્ષા લઈ શકયા ! હું પપે ફૂખ્યો છું. મારાથી પાપ છૂટતું નથી. સમજું છું કે પાપ ખસતું નથી, પણ બીજાનું ખસનું હેય તો દિવાળી કેમ ન ઉજવવી?
એનું નામ મૈત્રી છોડનારના દીક્ષા મહેત્સ કરી દિવાળી ઉજવી. શાને અંગે? પરહિત બુદ્ધિ અંગે. બીજાના હિતમાં સ્વપ્ન પણ બાધ ન આવે જોઈએ. સવારમાં ઊડ્યાની સાથે નવકાર ગણુવો તે સિદ્ધાંત. તેની સાથે આ સિદ્ધાંત કરી લે કે બીજાના હિતમાં મદદ કરનાર થાઉં. ચૌદ રાજલોકના જીવોનું અહિત મારા હાથે ન થાઓ. શંકા-સવારે શા માટે? સમાધાન-બચપણમાં માતા જેવી દૂધ દેનારી મળે તેવા સંસ્કાર જિંદગી સુધી. જે બચપણમાં માતા વાડું દૂધ પાનારી હેય તે વાયડાની પ્રકૃતિ થઈ જાય. તે દવા કરે પણ વાયડાપણાની પ્રકૃતિ ન જય. ગરમીવાળી માતાનું દૂધ મળી ગયું. આગળ ચાહે તેટલા ઉપ