________________
૧૦ ]
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આ સેાનું છે કે નહિ? તે લે કસોટી, કસેટી વગેરે પારખુ કરાવનાર. થથાસ્થિત કહેવાવાળા છે તેથી તીર્થંકરને માનીએ છીએ
ભષવાન્, સૂક્ષ્મ એકત્ર્યિનું સ્વરૂપ કહે, તેનું પારખું શું? સિદ્ધનું સ્વરૂપ વ`વે, તેનું પારખું શું ? પારખાનું સ્થાન નથી, તે। શાને આધારે માનવાનાં? એમના વચનના ભરેાસે સૂક્ષ્મ એકેદ્રિયથી સિદ્ધ સુધીની માન્યતા. ત્રણ કારણથી એમના ભરોસે. સચિત્ત, અચિત્ત કે મિશ્ર કાઈ પણ પટ્ટાને અંગે રાગ, દ્વેષ અને અજ્ઞાન નથી તેથી ભરોસે. કૈાઈ જગા પર કેસ ચાલતા હેાય. ટ્રાન્સફર કરવા અરજી કરો, તા મુદ્દો પુરવાર ન થાય તા ટ્રાન્સફર થઈ શકે નહિ, તેવી રીતે જિનેશ્વરના વચનમાં પણ ભરોસા લાવવામાં એમને રાગ, દ્વેષ, અજ્ઞાનવાળા સાબિત કરવા પડે. કોઇ પણ પદાર્થ સંબંધી રાગ, દ્વેષ કે અજ્ઞાન એમના× માં નથી. યથાસ્થિત કહેવાવાળા છે, તેથી તીથ કરને માનીએ છીએ.
તીર્થંકરને માન્યા તેથી તેમનાં વચન કબૂલ
હેમચંદ્રાચાર્ય કહે હે મહારાજ! તમે કયારના ખીજાના સરખા થઇ ગયા હોત, તારા ચરણકમળમાં ઇંદ્રોનું આળેાટવું. કયારનું ફેંકી દેવાયુ' હોત, કયારના બીજાના સરખા કરી દેવાયા હોત. કયારે ? તમે પદાનું જે સાચું નિરૂપણ કર્યું છે તેને જો ખીજાએ કાઈ પણ રીતે ખસેડી શક્ત તેા તેા ઈંદ્રની પૂજા, તારી ઉત્તમતા, બધું ખસી જાત. પણ તે શાને અંગે રહ્યું છે? યથાસ્થિત પદાર્થના નિરૂપણને અંગે રહ્યું છે. યથાસ્થિત કવન છે એને લીધે તમારો ભરોસા છે. તેથી તમને માનીએ છીએ. કેટલીક જગાપર પુરુષવિશ્વાસથી વચનવિશ્વાસમાં જવાય છે. કેટલીક જગા પર વચનવિશ્વાસથી પુરુષવિશ્વાસમાં જવાય છે. તીથંકરને માન્યા તેથી તેમનાં વચન મુલ. અરિહુતને માન્છા તે રાગ, દ્વેષ, મેાહ નથી અને વચન સાચુ છે તેથી. વચનની સચ્ચાઈ કડી, માથો યથાસ્થિતઅ'વાદી તમે ભગવાન છે. નામકર્મીના ઉદ્દયમાં તફાવત
એ પ્રકારે વિશ્વાસ–પુરુષવિશ્વાસે વચનવિશ્વાસ અને વચનવશ્વાસે