________________
આડત્રીસમું ] સ્થાનગસૂત્ર
[12 કાયદાએ હથિયાર રાખ્યાં પણ ખૂન કરે ત્યારે પકડજો. ખૂનને કાયદો કર્યા છતાં ખૂનના કાયદાની ચુંગાલમાંથી નીકળી જવાનું બને તેથી હરિયારને કાયદો સ્વતંત્ર જુદો કરે . તે હિંસાનું સાધન તેથી હથિયારને કાયદે. તેમાં સ્વતંત્ર તરીકે બીજું તત્વ નથી હથિયારને કાયદો ખૂનામરકીની બંધી માટે, ઉત્પત્તિ થવા ન પામે માટે. ઉત્પત્તિનાં સાધને રહે અને સજા કરવાને વખત આવે તેથી ઉત્પત્તિ બંધ કરે. જેમ એક કાયદો કર્યા છતાં તેના સાધનભૂત બીજે કાયદો કરવાની જરૂર પડે છે. આથી જ મૂર્છાનું પ્રાયશ્ચિત્ત રાખીએ છીએ. વગર મૂચ્છએ અધિકના ગ્રહણનું પ્રાયશ્ચિત્ત રાખીએ છીએ. કાર્યનું પ્રાયશ્ચિત છતાં કારણનું પ્રાયશ્ચિત્ત શરૂ કર્યું. હથિયાર ઉપર કાબુ મેળવવાથી વધારે ખૂનરેજી ન થાય. ચુંગાલમાંથી નીકળી ન જાય માટે મૃષાવાદથી વિરમવું
ગાંધી અને તિલકમાં ફરક. ગાંધી કહે અહિંસા પેય, સત્ય છે. તિલક કહે દેશની ઉન્નતિ થાય તે ધ્યેય. સત્યથી થાય તો સત્ય હિંસાથી થાય તે હિંસા બેય. રાજ્યની રક્ષા અને વૃહિને બાધ ન આવે તેવા રસ્તા કબૂલ. શાસ્ત્રકારોએ મૂછ પાપ બંધનનું કારણ હોવા છતાં અધિકના ગ્રહણને પ્રાયશ્ચિત્ત કહ્યું. આથી કોઈ પણ દ્રવ્ય, ભાવપ્રાણુને નુકશાન થાય, તે પહેલાં છેડી દીધું. દ્રવ્ય પ્રાણાતિપાત, ભાવપ્રાશુતિપાત બંનેમાં છેડેલું હતું તે મૃષાવાદનું પ્રાયશ્ચિત્ત કેમ? સીધી રીતે દ્રવ્ય-ભાવપ્રાણ નાશ ન હોય, આડકતરી રીતે હેય. તો આમ બોલ્યો છું. મેં કયારે એના પ્રાણને ઘા કર્યો છે? હું તો મારી ધ્યાનમાં આવ્યું તેમ બોલ્યો. દાબડી કાળી છે એને લાલ કહી. દ્રવ્યભાવ પ્રાણનો નાશ કરવાના ઈરાદે હતા, એમ શાથી કહે છે? ચુંગાલમાંથી નીકળી ગયો. પ્રતિજ્ઞા હતી તેની ચુંગાલમાંથી નીકળી ગયે. મેં ઝેર ખાવાનું કહ્યું નથી. આવી રીતે ચુંગાલમાંથી નીકળી ન જાય માટે મૃષાવાદથી વિરમવું રાખ્યું. * હિંસા રાખ સ્વતંત્ર જ્યારે મૃષા શબ્દ પરાધીન હિંસા શબ્દ સ્વતંત્ર હતા. હિંસા શબ્દ ઉપરથી અહિંસાની