________________
૧૫૦ ]
સ્થાનનંગસૂત્ર
[ વ્યાખ્યાન
આવા, ચાહે તે સાધુના માંઢામાંથી આવેા, તેા શાસ્ત્રકારે શા માટે કહ્યું કે ગીતા સાધુએ જ ઉપદેશ આપવા? સમાધાન—હુડીનાં નાણાં છતાં નામઠામ તપાસીને અપાય છે. નાણાં હૂંડીનાં છે, દેખાડ. કરનારનાં નથી. અજાણ્યાંને નાણાં અપાતાં નથી. નામ, ઠામ, ઠેક હું ચેાસ કરીને આપજો. જેવી રીતે હૂંડીમાં લખનારે નાાં હુંડીનાં આપનાં લખ્યાં પણ નામ, ઠામ, ચાક્કસ કરીને આપવાનાં, તેવી રીતે આ પણુ.
તા પછી જાણેલુ કામનું શું?
આ જિનવચન ક્રાણુ ખાલે, કહે? સાધુ થયેલા હોય તે, ગીતા હોય તે જ જિનવચન ખેલે, કહે. હુંડીનાં નાણાં આપાવવાં છે, પણુ ભળતા ન લઈ જાય તે માટે નામ, ઠામ ચેાક્કસ કરાવવાં છે. જિતેશ્વરના વચનથી સભ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર વગેરે છે. ગીતા સા હાય તેવાએ સ ંદેશા દેવા. શંકા—જગતને બેધ કરવા હતા તે તે શરત શા માટે ? ઉદારવૃત્તિ રાખવી હતી. વરસાદ ઇ જગા પર વરસું' તેના વિચાર કરતા નથી. ઉપકારી પુરુષાએ સીધી પ્રવૃત્તિ કરવી જોઈ એ. તેમાં આ શરત શા માટે રાખી? સાધુ હોવા જોઇએ, ગીતા હવા જોઇએ. સાધુ ગીતાથ હૈ કે ન હૈ।, તમારા વચનમાં ખામી છે કે નહિ? સમાધાન—જિનેશ્વરનાં વયના એક અપેક્ષાએ તત્ત્વજ્ઞાનને માટે નથી. આાદરવા લાયક વસ્તુ આદરવા માટે, છેડવા લાયક છાંડવા માટે, જિનેશ્વરનાં વચને કા ક્ષય કરી જીવ નિર્વાણુ પૃથ્વી મેળવે તેને માટે છે. એકલું જાણે તેને માટે નથી. આંખરૂપી રતન કાંટાથી દૂર રહેવામાં, કાંટામાં પગ મૂકામાં નહિ. ધૈય, જ્ઞેય, ઉપાદેય તરીકે ખ્યાલમાં ન આવે તે જાણ્યું કામનું નહિ.
જિનેશ્વરના મુદ્દો તા વાને માગે લાવવાના જિનેશ્વરને વિચાર કરવા પડે કે ક્રયા દ્વારાએ જવાથી આ વચને હૈય, જ્ઞેય, ઉપાદેય તરીકે પરિણમશે ? વરસાદને ફલાણા મટે વરસવું તે મુદ્દો નથી, પડવું તે મુદ્દો છે. જીવાને માગે લાવવા તે જિનેશ્વરના