________________
સાડત્રીસમું ] સ્થાનાંગસૂત્ર
[ ૧૫ મુદ્દો છે. શિખામણ સારી છે, છતાં ડાહીની શિખામણ જે અસર કરે તે ગાંડીની શિખામણ અસર ન કરે. ડાહી ડાહપણુમાં રહેતી ન હોય તો ગાંડીને શી અસર કરશે? શાસ્ત્રના ઈજારાવાળા, મેક્ષમાર્ગના ધેરી ઢંગધડા વિનાના હેય તે શ્રોતાઓ મોક્ષમાર્ગની શ્રદ્ધા કેમ કરવાના? આપણે તે કેડી આપવાની નથી, તે એવું દાન આપવું જોઈએ' એમ કહે તેની અસર શી થાય? જ્યાં મનુષ્યની અક્કલ ન હોય ત્યાં ચાહે તે ધૂતી જાય. કહેનારાએ કુહાડો મારે હશે તે જ બીજે મારશે. છજવનિકાયની દયા દ્વારા રક્ષણ કરવાનું નિરૂપણ કરવું તે પોતે પ્રવર્તેલ ન હોય તો શી રીતે પરિણમશે? પાંચ મહાવતો હોય તે જ મારું સર્ટિફિકેટ. શહેનશાહને ઢઢેરો છાપામાં આવે લે હોય પણ વાંચી સંભળાવે શેરીફ. જિનેશ્વરના વચને એ મોક્ષમાર્ગની પ્રવૃત્તિ માટે હેય. તેથી તે ગીતાર્થ સાધુ બતાવે. વિનિમયમાં પિતાને ફળ મળેલું હોય તેણે બીજાને તે મળે તેને માટે પ્રયત્ન કરવાને. આનું નામ વિનિમય. વચન સંભળાવનાર વ્યવસ્થિત હોવો જોઈએ
-જયારે વચન કાયાએ કાર્ય કરવું છે તે અધિકારી, અનધિકારીને ભેદ પાડવાનું કારણ શું? સમાધાન-વચન સંભળાવનારો વ્યવસ્થિત હે જોઈએ. આટલા માટે સિદ્ધિ પછી વિનિયોગ રાખ્યો છે. વિનિમયનું સ્થાન પાંચમું રાખ્યું, કારણ પિતામાં પહેલી પ્રાપ્તિ કરવા માટે દરેકે તૈયાર થવાની જરૂર. તીર્થંકરને અંગે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થયું ત્યાં સુધી ઉપદેશ સરખે નહિ. ગણધર પોતે બેધ પામ્યા, સાધુપણું પામ્યા. બારે અંગની રચના કરી. જે પિતાને મેક્ષમાર્ગ પ્રાપ્ત થયું છે, તે જગતના છ કેમ પ્રાપ્ત કરે તે વિનિમયનું સ્થાન બારે અંગની વ્યવસ્થા કરી. આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગની રચના કરી. પાંચમા ઠાણમાં પહેલું મહાવ્રત પ્રાણાતિપાત વિરમણ રાખ્યું.
વંધ્યાપુત્રને મારવાના પચ્ચકખાણ નકામાં શંકા-એને પહેલું કેમ રાખ્યું સમાધાન-સ્વાભાવિક પ્રવૃત્તિવાળું