________________
૧૫ર ]
સ્થાનાગસૂત્ર
[ વ્યાખ્યાન પાપસ્થાનક હિંસા છે. હિંસાને સંભવ એકેંદ્રિયથી સંસી પચેંદ્રિય સુધી. મૃષાને સંભવ સંજ્ઞી પંચેંદ્રિયમાં છે. એકેંદ્રિય માત્રમાં ભાષા નથી, બેઈદ્રિય વગેરેને ભાષા છે. તે સાચામાં, જઠમાં આવી શકતી નથી, તો મિશ્રમાં કયાંથી આવે? માત્ર વ્યવહાર પૂરતી છે. વચનને ભેદ પાડતી વખતે એક ચાગ લઈએ છીએ. વ્યવહાર વચન પૂરતું જ વચન. સંજ્ઞી પંચેંદ્રિય સિવાય વચનામના ચાર ભેદ જ નથી. નંખાના છોકરાને મારવાના પચ્ચકખાણ નામાં. આકાશ પુષ્પ સુંઘવાને ત્યાગ તે વિષય વગરનો ત્યાગ. બેદિયથી અસંતી પંચેંદ્રિય સુધી મૃષાવાદ-વિરમણ અવિષય ત્યાગ છે. હિંસાની વિરતિ હિંસા સર્વ વ્યાપક હેવાથી સર્વ વ્યાપક બની શકે છે. મૃષાવાદની વિરતિ કેવળ સંથી પચે. દિય માટે.
બંધના દ્વારા પૂર્વાપર નિયમરૂપે છે. કર્મબંધના હેતુ–પ-મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય અને ૧૫-ગ. બાર અવિરતિમાં મૃષાવાદ વગેરેને સ્થાન નથી. પાંચ અવ્રતમાં તો મૃષાવાદ, મૈથુન વગેરેને સ્થાન. અવિરતિમાં તો યે કાયને સ્થાન છે. શંકાઆશ્રવમાં પાંચે અગ્રત લીધાં તે બંધમાં કેમ નહિ? સમાધાન-બંધમાં ક્રમ, નિયમ છે. જ્યાં વેગ હેય ત્યાં મિથ્યાત્વ, અવિરતિ ને કષાય હેય અને ન પણ હોય. જ્યાં અવિરતિ હોય ત્યાં કષાય, યોગ બંને હેય. આશ્રવને અંગે નિયમિત નિયમ નથી. ઈદ્રિયને આશ્રવ હેય ત્યો કષાયને આશ્રવ હેય એ નિયમ નહિ. પચીસે ક્રિયા એકી સાથે હોય તે નિયમ નથી. બંધના દ્વારા પૂર્વાપર નિયમરૂપે છે ગુણઠાણામાં બંધકારનું ઓછાવત્તાપણું તપાસ્યું પણ આશ્રવ હેતુ કેટલા છે તે ન વિચાર્યું. આAવમાં પૂર્વાપર ભાવ નથી. ફલાણું હોય તે ફલાણું હોય એ નિયમ નથી. બંધને માટે નિયમ. અવિતિ હેય ત્યાં મિથ્યાત્વ હોય ને ન પણ હેય. બંધના દેખાડેલા કારણે કમ, નિયમવાળી છે. આશ્રવ બત્તિરૂપે લીધે છે. મન, વચન કે કાયાના એમને વ્યાપાર તે આશ્રવ. વ્યાપાર તો પાંચે બને. પાંચેના વ્યાપારો