________________
૧૪૪ ]
સ્થાનોંગસૂત્ર
[ વ્યાખ્યાન
ખાશે, પત્તો નહ ખાય. પ્રધાન જે મળ્યુ છે તેની સ્થિરતા મેળવી ઉં, નથી મળ્યુ તેના પર દયા. અધિક હોય તેમાં બહુમાન. આ એ રહે તેા ભાવધ'નું પહેલું પગથિયું. આ પહેલું પગથિયું મળ્યા છતાં ખીજ વસ્તુ મેળવવા માટે જવ તલપાપડ ન થાય ત્યાં સુધી મેળવેલી વસ્તુના ખીજા ભેદમાં આવી શકીએ નહિ (૧).
ભાવના બીજો ભેદ પ્રવૃત્તિ ત્યારે જ પિમે પ્રવૃત્તિ-આગળ ધપે।.દુનિયા આર'ભપરિગ્રહમાં છે, તમને ધપાવે છે.ક્રિયા, ગુણુના બહુમાનવાળા હે, ધર્માંની કિંમત સમજયા હૈ। તા યાહેામ કરીને ચાલા. આગળ ધપવાની બુદ્ધિ ન થાય, યાહેામ કરવાની વૃત્તિ ન થાય, ત્યાં સુધી તે વસ્તુને રસ જાણ્યા છે એમ કહેવાય નહિ. બૈરી રાટલે નાંખવા જાય છે. ખાઇ આપવા આવી છે. છતાં કૂતરા તરાપ મારે છે, વચમાં વાર ખમાતી નથી. નાખવાને છે, એને માટે લાવી છે, છતાં આાંક્ષા તીવ્ર છે. એવા તલવુ જોઈ એ કે વહેલા કેમ મળે ? આ સ્થિતિઐ પ્રવૃત્તિ થાય ત્યારે ભાવને ખીજો ભેદ પ્રવૃત્તિ (૨).
સમ્યગ્દર્શન વગેરેની સ્થિતિ તે તે આત્માની મિલ્કત પ્રણિધાનથી પેાતાની સ્થિતિના નિશ્ચય. ખીન્નમાં જાય ત્યારે ઊલટ એ પ્રવૃત્તિએ વધતાં જેને નાત રાખવી છે તેને નાત બહારના ડર. જેને નાત રાખવી નથી તેને ? તેવી રીતે દરેક ધર્મોથી એ ધ્યાનમાં રાખવું કે આ ધાર્મિક પ્રવૃત્તિ કરવા માંડું તેમાં જ ધાડ પડવાની છે. ધનવાંળાએ ધન લાવવા પહેલાં ધાડમાંથી બચવાના ઉપાયે ધ્યાનમાં લેવા પડે છે. સમ્યગ્દર્શન વગેરેની સ્થિતિ તે આત્માની મિક્ત છે, તેની ઉપર ધાડ તૈયાર છે. ખારાક લઇ જાએ તેને ઢાંકીને લઈ જવે પડે છે, નહિ ઢાંકેા તા ચકલી, કાગડા તૈયાર બેઠા છે. આત્મામાં આવતા એક પશુ ગુણ ચાહે તેા સમ્યગ્દન રૂપે હા, તપસ્યા રૂપે હા, એક પણ ગુજુ ઉપર ક`રાજાના કાગડા ચાંચ માર્યો વિના રહેવાના નથી. ઢેડને કાગડા કૂતરાની આભડછેડ ન હોય. દ્વાર દાબસ્ત ન કરી શકે તેથી એક બાજુ તે ખાય, ખીજી ખાજુ