________________
છત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૪૧
"
પચેષિપણામાં છે તે ભવ્ય હાય તા તે જાતિભવ્ય હૈાય જ નહિ. જાતિભવ્યને ત્રસાદિકપણાની સામગ્રી હોય જ નહિ. ત્રસાદિકપણાની સામગ્રી મળી તે તે જાતિભગ્ય નથી. તે ભવ્ય હાય તા ખરેખર માક્ષગામો ભવ્ય છે. જો આપણે ભવ્ય છીએ તે। મનુષ્યપણુામાં હાવાને લીધે જાતિભવ્ય-નામના ભવ્ય નથી.
કેવા જીવે જાતિભવ્ય કહેવાય ?
જાતિભવ્ય આત્મામાં લાયકાત છે. દરિયાના તળિયે રહેા પત્થર મૂર્તિને લાયક છે. કાઇ દહાડા મજૂર અને ખેાદવાના નથી. એતી મૂર્તિ બનવાની નથી. બહારના પત્થર અને એ પત્થરમાં તફાવત નથી. દરિયાની ખાણુના પત્થરની મૂર્તિ બનાવાની નો. જાતિભવ્યમાં તે ભવ્યેામાં ફરક નથી. સિદ્ધમહારાજને સામગ્રી મળી, કાર્ય થયું. તેવી સામગ્રી જેને મળવાની નથી. છે લાયક પણ ત્યાં પડી રહેવાના છે તેવા જીવા જાતિભવ્ય કહેવાય.
મગ અને કાર્ડ' મગ
મગ અને કાર' મગ તેને સંયેાગે સરખા મળ્યા, કારડુને સ્વભાવ છે કે પાણી મરે નહિ, પચે નહિ. તેમ જીવ કેટલાક એવા છે કે જેમાં સમ્યગ્દર્શન વગેરે પ્રવેશ ન કરી શકે,
વિકમ કરે તેટલાં ખાસડાં ખાવાનાં
હવે મૂળ વાત પર આવેા. જો મનુષ્ય પેાતાનામાં ભવ્યપણું છે એમ ચેાક્કસ કરી શકયા, તે। આ કર્યા સિવાય મેક્ષ નથી. જો મેસે જવું છે એમ છે તે ખત્તા ખાધા કરે, ખાસડાં ખાવાં એ નકામાં. ખત્તા ખાઇને કરવું પડશે તેના કરતાં પહેલું કરવુ તે સારું' નહિ? મેાક્ષની ઇચ્છા થઈ એટલે ભવ્યપણુ, મેક્ષગામીપણુ, ભગ્યપણુ' છે એમ નિશ્ચય થાય તે વિલંબ કરેા તેટલાં ખાસડાં ખાવાનાં. ભાભવ સાથે આવનારી ચીજ તે તે મેળવવી.
ભાવ ચઢિયાતા કેમ તે તા સમજાય ત્યારે જ જે વસ્તુ આપણી પાસે ન હેાય, તે મેળવવી હેાય તે તે વસ્તુ