________________
ત્રીસમું ]
સ્થાનાંગસૂત્ર
[ ૧૩૯
ખસતી નથી. મામાપે ચાહે તેવા રોકયા. આઠ સ્ત્રીએ પરણાવી દીધી. કાઇ પણ પ્રકારે વૈરાગ્યભાવના ઓછી ન થઈ. આ જંબૂસ્વામીજીમાં પ્રભાવ શાના? અહી' જો પહેલાંના સંસ્કાર ન લઇએ તા સર્વ જીવે એવી દશામાં કાં ન આવે ? જે ચારિત્રની આરાધના કરે તેને ભવાંતરમાં સંસ્કારશ લઈ જવાનું બને છે. જખૂસ્વામીજી પહેલા ભવમાં રાજકુમાર. રાજકુમારપણામાં પોતે દીક્ષાના અભિવષી. એ અભિલાષામાં કેટલાક લે એ રૂપે દૃષ્ટાંતને લઈ શકશે કે માબાપે ના કહ્યું તેથી રહી ગયા. તે જ દૃષ્ટાંતને આત્માની દૃષ્ટિએ જોવ માં આવે તેા એ દૃષ્ટાંત કાળાને કાતરી નાખે એવું છે. રાજ્યસ્થિતિમાં વર્ષોં સુધી છઠ્ઠ છઠ્ઠું પારણાં કરવાં, કઈ સ્થિતિએ ? રાજકુમાર છે. છટ્ટે પારણું. પારણું ત્યારે બેટ્ટ. આપણા ધણે ભાગે ત્યાગ જ પેાલા. અહીં તેા છ વિગઇના ત્યાગ કરે, કાચી છ વિગષ્ટના નહિ. આ તા ખેલ. તે પણુ છઠ્ઠ ઠ્ઠને પારણે. રાજકુંવરની સ્થિતિ. એને કાષ્ઠ કહેવા નહિ આવતા હાય? રાજકુમાર જ્યારે આંખેલ કરે છે ત્યારે રાજારાણીને, કુટુંબને, દરખારી મનુષ્યને કાં લાગ્યું હશે ? કાઈ કહેવા આવ્યા હશે ? જો આવું આપણે ધેર અને તા બધાં કહેવા લાગે. પાડેાશી કહેવા લાગે. એમને ન બનતું હશે? એના ઉપર કઇ જાતના પ્રહાશ હશે? એમાં ૬, એટલું જ નહિ પણ ચારિત્ર લેવા તૈયાર થયેલેા હાય, એ ચાર મહિનામાં ચારિત્ર મળી ગયું તેા લાઇનમાં ચઢશે. જો ન મળ્યું તે ગઈ વાત. ન મળ્યા છતાં પરિદ્યુતિ ટકવી તે કઈ દશાએ ? પહેલે છૂટા ફરતા હોય. ધંધામાં ને ગયા તે ચારિત્રનું નામ ચૂકી જાય. પરણ્યા ન હોય, પરણે તેા ચારિત્રનું નામ ચૂકી જાય. રાજકુમારને સ્ત્રી, સસરા તરફથી ગાદા મારવામાં બાકી રહ્યું હશે કે ? એ આત્મા ચારિત્રમાં કેટલે રંગાયેલે હશે? ‘માબાપ ક’ટાળે, રજા આપે તેા ચારિત્ર ઘઉ',’ આ મુદ્દાએ તપસ્યા કરી. ભવદત્તના ભવમાં જે વિરાધના કરી તે વિરાધના જ અહી નુકશાન કરનારી થઈ. જિંદગી સુધી ઉછાળો માર્યાં