________________
૧૩૮ ] રથાનાંત્ર
[ વ્યાખ્યાન માનતા નથી. કારણ કે ચારિત્ર આ જિંદગીને છેડે પૂરું થાય છે. મેહક્ષયરૂપ જે ચારિત્ર તે તો સિદ્ધપણુમાં પણ છે.
શંકા–ત્યારે સમ્યકારિત્ર આ ભવનું છે તો પછી ભાભવ સાથે આવનાર છે એમ કેમ કહ્યું? સમાધાન–આવું કહેન રે બારીક દષ્ટિથી જોવું જોઈએ. ચારિત્ર બે પ્રકારન–૧ પ્રતિજ્ઞારૂપ ચારિત્ર અને ૨- મેહક્ષયરૂપ મેહક્ષયરૂપ જે ચારિત્ર તે તે આગળ સિહ-- પણમાં ૫ણ છે. સિદ્ધપણુમાં પ્રતિકારૂપ ચારિત્ર નથી. સિદ્ધદશા થાય ત્યારે તે આત્માની સ્થિર પરિણતિરૂપ ચારિત્ર રહે, પણ જેઓ સિદ્ધ ન થાય, તેઓને આ ભવમાં આચરેલું ચારિત્ર આ ભવમાં નાશ પામ્યું. તેનું આગળ શું? સટ્ટો ખેલ્યો. વેપારમાં મર્યાદાસર આવવું જવું થાય. સટ્ટામાં મર્યાદાસર આવવું જવું થતું નથી. ચારિત્રથી સિદ્ધપણું મેળવ્યું તે મેળવ્યું, નહિ તો ચારિત્ર તે ચાલ્યું જવાનું. સામાયિક વગેરે પાંચ ચારિત્રોમાંનું એકકે અપ્રતિપાતી નથી, બધાં પ્રતિપાતી છે. આ ભવમાં ન પડે, તો ભવને છે પણ પડ વાનાં. ચારિત્ર લીધા પછી તે ભવે મોક્ષ થઈ ગયે તે ફળ આવી ગયું. મેક્ષ ન થયે તે તે ચારિત્ર ટકવાનું નહિ. જે વખતે મોક્ષ થશે તે વખતે નવું ચરિત્ર. 'જબૂસ્વામીજીને આત્મા ચારિત્રમાં કેટલો રંગાયેલો હશે!
કા–જે તેમ છે તે ચારિત્ર ધન પેઠે આ ભવ પૂરતું થઈ ગયું? સમાધાન–નહિ, ચારિત્રે કરેલે આત્મામાં મેહનીય ક્ષપશમ તેનું કાર્ય બીજે ઠેકાણે ક્યાં સિવાય રહેતું નથી. માત્ર મર્ભદશા, બાળદશામાં પ્રતિજ્ઞારૂપ ચારિત્ર આવી શકતું નથી. સંસ્કારને પ્રભાવ ભવાંતરે પણ ચાલવાવાળે છે. ચારિત્રને સંસ્કાર થયેલ હોય તે તે કેટલું કામ કરે તે જ ખૂસ્વામીજીના દૃષ્ટાંતથી જાણું શકીએ છીએ.
ચારિત્ર ઉપર જ સ્વામીનું દૃષ્ટાંત [ ] જે વૈરાગ્યવાસના થાય છે તે ચાહે તેટલા ઝપાટા આવે તો