________________
૧૨૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
અનાવતા હોય તે જિનેશ્વરની પહેલાં દયા એ ધર્મ ન હતા. બ્રહ્મચર્ય એ ધર્મ ન હતા, એમ થાય અને બનાવે ત્યારે થયા થાય. શાહુકારી હતી, પણ એમાં ધર્મ પણ ન હતુ તે તીથ કરે એ બતાવ્યું. એવી રીતે અધમ તીર્થંકરે ને બનાવેલા નથી, બતાવેલા છે. બનાવેલે માનીએ તે તીર્થંકર પહેલાં ગુના કરતાં તેને ગુનેગારી ન લાગે શારદાએંકટ (Act) એટલે અત્યારે બાળલગ્ન કરે તે। ગુનેગારી. કાયદા થયા પહેલાં ગુનેગારી લાગતી ન હતી. મનાવવાનુ માનીએ ત્યારે આવી સ્થિતિ થાય તેથી તે ન થાય તે માટે બતાવવાનું માનીએ છીએ. તેથી ગિનપન્નત્ત તાં સંસ્તારૌલી )-જિનેશ્વરે પ્રરૂપેલું તત્ત્વ, કેવળીએ કહેલા ધ એમ કહીએ છીએ.
દીવેા બતાવનાર છે બનાવનાર નથી
જગતમાં અંધારૂં હોય, હીરા પડયા છે, કાંકરો પડયા છે. હીરાકાંકરાનું ભાન નથી. દીવેા કર્યા-હીરા હીરારૂપે માલમ પડયા. દીવાએ કાંકરાને મતાન્યેા છે. હીરાને મતાન્યેા છે. બતાવ્યે એટલે પહેલાંના હતા. દીવાએ તેા માત્ર બતાવ્યા. તેવી રીતે જગતમાં હિંસા વગેરે પાંચે આશ્રવેı, કર્મબ ંધનાં કારણે! જગતમાં બનેલાં હતાં તેમ હિંસા વિગેરેના પચ્ચક્ખાણ કરવાથી ધર્મ પણ બનતા જ હતા, નવે બનાવેલા નથી. જેમ દીવાએ બતાવ્યે-આ હી, આ કાંકરે તેમ જગતમાં સિદ્ધ જે મેાક્ષના રસ્તે તે બતાવી દીધા. નિબંધમાં વાકય જુદાં પણ ભાવ એક તેમ દ્વાદશાંગી સુધર્માસ્વામી ને ગૌતમસ્વામીજીની દ્વાદશાંગીની રચના છે. સુધર્માસ્વામીની દ્વાદશાંગીમાં કેટલાકમાં ગાયમા, કેટલાકમાં સુધર્માસ્વામી છે પણ તેથી વસ્તુ એક જ છે, શબ્દો જુદા