________________
લભ છે. પણ શુને અગે વન અંગે વનમણે કહેલી
૨૪૨ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન જ્ઞાન વધારે તેને આલોયણ પણ વધારે
| ગીતાર્થને સજજડ આયણ આપી. જેમ જ્ઞાનની માત્રા વધી તેમ કર્મબંધનની માત્રા વધી. તેથી ભિક્ષુ કરતાં અનુક્રમે એકને એક કાર્ય માટે પ્રાયશ્ચિત્ત વધારે. પાપનું મૂળ જ્ઞાન પણ તે છોડવાનું નહિ
પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ શાસ્ત્રકારોએ જ્ઞાન પ્રમાણે કહેલી હવાથી, કોધ, માન વગેરે જાણપણને અંગે વધારે થતાં હેવાથી, કર્મબંધ જાણપણને અગે વધારે થતો હોવાથી પાપનું મૂળ લભ છે. પણ ખરેખર પાપનું મૂળ જ્ઞાન છે. એ પાપનું મૂળ છતાં છોડી દેવા જેવું નથી. છોકરો મરી જશે, મોકાણ માંડવી પડશે, એમ ધારીને, તેના ભયે કઈ દિવસ જન્મ બંધ કરાય નહિ. પણ મરણના બચાવ માટે ઉપાયે કરાય. ઉપદ્રવની જડ પેસે
પસે એ જ દુનિયામાં ઉપદ્રવની જડ છે. સામાન્ય ગરીબોને માથાં ફૂટયાં હોય તો પણ કોર્ટમાં ત્રણ દહાડામાં ફેંસલે. ત્યારે શેઠિયાને અંગે કાંઈ લખ્યું કે બે હાથ તે છ મહિને, બે વર્ષે પત્તો ખાય નહિ. પૈસાદારને માટે જ ન્યાય મળે છે. ગરીબોને માટે ન્યાય સસ્ત છે. પૈસાદાપણાને લીધે ન્યાયનું મેંઘાપણું, માટે પિસ ખરાબ થયે. ५. पुरिसं पडुच्च अहियं ऊणं वा दिज अहव तम्मत्तं । ते पुण पुरिसा. दीया इमे समासेण णायव्या ।। पुरिसा गीतागीता सहासहा तह सदासढा केति। परिणामाऽपरिणामा अतिपरिणामा अवत्थूण ।। (ની૪૦ માં ૨૦૦ ૭, ૨૦૦૮)