________________
તેત્રીસમું છે સ્થાનાગસરા
[૧૦૧ વિહાર અને અર્થ નથી. અહીં વિહારનો અર્થ વિચરવું તે નથી. પણ “સાધુપણામાં વર્તવું છે.
| માલિક કેણ? ક્ષેત્રને અંગે અધિપતિપણું જણાવ્યું ત્યાં ક્ષેત્રને માલિક કોણ? કાં તો ચક્રવતી, કાં તો ઇદ્ર. તમારે તેનું કામ શું છે? કઈ પણ જરા શાસ્ત્રકારેના હિસાબે પાંચથી પરિગ્રહિત હોય છે. પાંચેની આજ્ઞા જોઈએ. પાંપની આજ્ઞા વિના ક્ષેત્રમાં રહેવું થાય તો અદત્તાદાન થાય, ઈંદ્ર ૧, ચક્રવતી ૨, રાજય, ગુહપતિ ૪, સાધર્મિક પ-સ્વામીએ ન દીધેલું. સ્વામી આ પાંચ. જે આ પાંચ સ્વામી હોય તો સાધુમાં સ્વામિતા શી રીતની ? કયા સાધુને પૂછવું, ત્યાં ખુલાસો કર્યો–અજાત અને અસમાપ્ત કલ્પને પૂછવાનું હેય નહિ. જાત અને સમાપ્તકલ્પ ક્ષેત્રને માલિક છે. ગીતાનું નામ જાત. રોષ ઋતુમાં અમુક પ્રમાણ આચાર્ય ઉપાધ્યાય–ત્રીજા () જૈન શાસનમાં અજ્ઞાની એ જ્ઞાનીના સરખું જ ફળ મેળવે છે
સાધુપણું એ વિહારને અર્થે લેવું. વિહાર રાબ્દથી સંયમનું વર્તન લે. સંયમનું વર્તન ગીતાર્થનું. પોતે જ્ઞાનવાળો હોય. બીજું સંયમનું વર્તન ગીતાર્થની નિશ્રાવાળુ. ગીતાર્થ નથી. શંકા–અજ્ઞાનીનું સાધુપણું અને જ્ઞાનીનું સાધુપણું કહો, તે “ ના તો ચા” છોડવું પડશે! સમાધાન-એકકે છોડવું પડશે નહિ. હરિભદ્રસૂરિ જણાવે છે કે અજ્ઞાની, જ્ઞાની બંને સરખો લાભ મેળવે છે. સંકા–તે પછી જ્ઞાનમાં અધિકતા શી ? સમાધાન-આંધળો ગામ પહોંચી શકે કે જે વખતે દેખતે પણ પહોંચે છે. બંને સરખા વખતે પહોંચે છે. દેખતાની આંગળીએ લાગેલે આંધળે એ આંધળે દેખતાની સાથે ગામ પહોચે. તેમ જૈન શાસનમાં અજ્ઞાની એ જ્ઞાનના સરખું જ ફળ મેળવે છે. આંધળે દેખતાની સાથે કયારે ગામ પહોંચે ? જે દેખતાની આંગળીએ લાગેલો હોય તો. અજ્ઞાની એ જ્ઞાની એટલે લાભ પામે, જો જ્ઞાનીની નિશ્રાએ ચાલતો હોય છે. આ લગીર