________________
ચેત્રીસમું ] સ્થાનાગસુત્ર
[૧૨૧ દાન લેકનું આયુષ્ય બંધાવનારી સ્થિતિનું. એકાંત નિર્જરાના દાનની સ્થિતિથી આ દાન દૂર. એનું એ દાન દેવલોકનું આયુષ્ય બંધાવે અને એકાંત
નિજા પણ કરાવે ભગવતીજીમાં જણાવ્યું કે સુપાત્ર દાન દે તે દુષ્કર કરે છે ને દુત્યજ તજે છે. ટુક આપ. ટોયલી પાણી આપવું-સુપાત્ર કર ત વ ળાએ દુર્યજ છેડ્યું 1ષ્કર કર્યું. લાખના દસ્તાવેજ ઉપર સહી વપરાય ને કલમ ઘસાય તેની કિંમત કેટલી ? કોઈની નહિ. એટલે એ દસ્તાવેજ કેડીની કિંમતને? એમાં શાહી, કલમ ઘસાય તેની કિંમત ગણવાની હેય નહિ. કઈ રકમને દસ્તાવેજ તે જોવાનું છે, તેમ અહી રોટલાના ટુકડાને, ટોયલી પાણીને હિસાબ નથી. દસ્તાવેજની સહીને હિસાબ છે. સાધુને પાણી આપે તે દસ્તાવેજ કરે છે. રકમ કઈ? જે આત્મા એ સ્થિતિમાં છે કે આ સંસી પચેંદ્રિય, હું પણ સંસી પચે પ્રિય છું. આ મોહની સામે લડી રહ્યા છે. રજપૂતાણી બાણે ન ઉતારીને ખૂટીએથી આપે છે, પણ વાણિયણને એં મેં થઈ જાય, મરાસણના ટાંટિયા ન ધ્રુજે. બાણ ફેંકાતું નથી એમ રજપૂત ણી સમજે છે, તેથી હું મારું નહિ તો મદદ આપું. મોહને મારવાની તાકાત મારામાં નથી. છેવટે રજપૂતાણી બાણે ખીંટીએથી લાવાને પે છે એ મેહને મારે છે તેમાં મદદગાર તે થાઉં, ભવિષ્યમાં મે તને મારનારે થાઉં. આવતે ભવે સાવધને તોડનાર થાઉ. આ દશાએ જે દાન આપે તે ભલે લેટી પાણી આપે, રેટલાનો ટુકડે આપે, તે લેટી પાણીની કિંમત નહિ. મોહને મારનાર થાઉં, સાવઘને ત્યાગ કરનારો થાઉ તેને માટે મદદ કરું છું. અહીં હું એ દશામાં આવું તો દસ્તાવેજ થયે. આવી રીતે આપવાવાળા એકાંત નિર્જરા કરે તેમાં હરત નથી. આથી એનું એ દાન દેવલેકનું આયુષ્ય બંધાવે, એનું એ દાન એકાંત નિર્જરી કરાવે.