________________
પાંત્રીસમું ] સ્થાનાં સૂત્ર
[ ૧૩૩ બીજી બાજુ મૃષાની કે સત્યની ઉત્પત્તિ કયારે પરસ્પર વ્યવહારની ઉત્પત્તિ થઈ ત્યારે. જ્યાં પરસ્પર વ્યવહાર ત્યાં જ સત્ય, જૂડની ઉત્પત્તિ. વ્યવહાર નથી ત્યાં સ ય, જૂઠ ઉત્પન્ન થતું નથી.
વ્યવહાર ઉપર અદત્તાદાનને આધાર એવી રીતે અદત્તાદાન તે સ્વાભાવિક ને?ના, કૃત્રિમ. કારણ? બીજે પોતાની માલિકીની ચીજ ગણે પણ તેને દુનિયા કબૂલ કરે તે. આપણે ચાલવાનું નિયા કબૂલ કરે તે ઉપર. આ મકાન દેવદત્તનું હાય. યાદ જોર જુલમથી પડાવી લીધું છે. એક મહિના પછી આવ્યા. આજ્ઞા કેની માગવી? ખરા માલિક કેણ છે? વ્યવહારે જે માલિક છે, પછી ન્યાયથી કે અન્યાયથી માસિક થયે હેય. વ્યવ. હાર ઉપર ધણ
રાજાએ અહીં સુધી પિતાની હદ લીધી અન્યાયથી લીધી, બળાત્કારે મારીને, છળથી માલિકી લીધી તે પણ માલિકી રાજાની. શંકા- રજા રાજાની માગી તે અન્યાયના પિષક બન્યા ને? સમાધાન–અમારે કાંઈ લાગતું વળગતું નથી. વ્યવહારે જે માલિક તેની રજા માગવી તેટલું જ તત્વ. આજ કાયદો હવે કે ઝાડનું મૂળ જ્યાં ગયું હોય તેનાથી ભિન્ન ફળ લેનાર ચોર ગણો. કાલે બીજે ઠરાવ કર્યો કે જેના ઘરમાં ડાળ ગઈ હોય તેનું ફળ તે ઘરવાળાનું, તે ફળ લેનાર ગુનેગાર નહિ! મૂળ હેય ત્યાની માલિકી, શાખા હોય તેની માલિકી, એ મુજબ જે ઠરાવ. વ્યવહાર ઉપર અદત્તાદાનને આધારઅદત્તના ચાર પ્રકાર–છવ, તીર્થકર, ગુરુ, સ્વામી રામીઅદત્તની વાત ગુરુ, તીર્થકરને મંજૂર. સ્વામી અદત્તની રીતિ વ્યવહાર ઉપર. ત્રીજા વ્રતને આધાર વ્યવહાર ઉપર. તેમ મૃષાવાદ વ્યવહારિક ચીજ, તેથી વિરમવું તે વ્યવહારિક, આપણુ ઘરની મિલકત છાને માને વિદત્ત લઈ ગયું છે, તે જે આપણે લઈએ તે ચે ર આપણે કહેવાઈએ ?
એના આધાર પર દુનિયાના ઠરાવ ઉપર મૈથુનવિરતિ ઉપર આવીએ. જેમ હિંસા સ્વાભાવિક તેમ